વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

કેનેડામાં 2.25 કરોડ ડોલર્સના સોનાની લૂંટમાં બે ભારતીયો સહિત છની ધરપકડ

ટોરોન્ટોના મુખ્ય એરપોર્ટ પર ગયા એપ્રિલમાં થયેલી સનસનાટીભરી સોનાની લૂંટના કેસમાં પોલીસે ઓન્ટારિયોમાંથી બે ભારતીયો પરમપાલ સિધુ (54) અને અમિત જલોટા (40)ની ધરપકડ કરી છે. તેમની સાથે અમ્માદ ચૌધરી, અલી રઝા, પ્રશાંત પરમલિંગમ્ અને દુરાન્ટે કિંગ મેક્લેઈન...

અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટના બાલ્ટિમોર શહેરમાં મૂળ ભારતના તેલંગણના નાલગોંડા જિલ્લાના વતની 25 વર્ષીય સાંઈ ચરણ નક્કાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક ડો. આરતી પ્રભાકરને ટોચના અધિકારીઓની ટીમમાં સ્થાન આપ્યું છે.

અમેરિકામાં ગન કલ્ચર મામલે બે મોટા પણ વિપરીત નિર્ણય સામે આવ્યા છે. પહેલાં અમેરિકી સુપ્રીમ કોર્ટે ગન રાખવાને મૂળભૂત અધિકાર ગણાવી ન્યૂ યોર્કમાં હેન્ડગન પર...

તેમનું નામ છે આઇરિસ ડેવિસ. ઉંમર છે 75 વર્ષ અને કામ કરે છે પર્સનલ ટ્રેનર તરીકે. તેઓ ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ પણ જીતી ચૂક્યાં છે અને ઉંમરે સતત...

 યુએસ પ્રમુખ જો બાઈડેને બહુચર્ચિત ગન કંટ્રોલ બિલમાં હસ્તાક્ષર કર્યા છે. બાઇડેને છેલ્લાં થોડા સમયમાં ફાયરિંગની ઘટનાઓનો ભોગ બનેલા પીડિત પરિવારોની હાજરીમાં...

ગર્ભપાતનો અધિકાર છીનવી લેતા યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આક્રોશ દર્શાવવા મહિલાઓએ અનોખી ઝૂંબેશ સાથે આંદોલન શરૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ગર્ભપાતની કાયદાકીય...

જૂલિયન ગ્રેસે 1971માં પતિની પ્રેરણાથી દોડવાની શરૂઆત કરી હતી. પ્રારંભમાં તેમને દોડવું ગમતું નહોતું. ધીમે-ધીમે ગ્રેસે દોડવામાં અંતરનો વધારો કર્યો અને 1972માં...

અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ગર્ભપાતને કાયદેસરની મંજૂરી આપતા પાંચ દાયકા જૂના પોતાનો ચુકાદો બદલી નાંખ્યો છે. આ ચુકાદાથી એવું મનાય...

ટેકક્રન્ચ દ્વારા કેલિફોર્નિયાના બર્કલેમાં યોજાયેલા એક ટેકનોલોજી કાર્યક્રમમાં માઈક્રોસોફ્ટના સહસ્થાપક અબજોપતિ બિલ ગેટ્સે ફરી એક વખત ક્રિપ્ટો કરન્સીની આકરી...



to the free, weekly Gujarat Samachar email newsletter