‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

ભારત-ચીન વચ્ચે વાસ્તવિક અંકુશરેખા (એલએસી) પર તંગદિલી હજુ પણ યથાવત છે. ચીનની હરકતો અને નાપાક મનસૂબાને ધ્યાનમાં રાખીને ભારત ચીન સરહદે પોતાની સ્થિતિ સતત મજબૂત...

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અબ્રાહમ લિંકનની 6 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ છે, જે લિંકન મેમોરિયલ તરીકે ઓળખાય છે. આ પ્રતિમા મીણની બનેલી છે, પરંતુ...

અમેરિકામાં નવેમ્બર મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીથી પાંચ મહિના પહેલા પ્રમુખ જો બાઇડેન અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ...

કેનેડાની બીજી સૌથી મોટી એરલાઈન કંપની વેસ્ટજેટે 150 ફ્લાઈટ્સ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. વેસ્ટજેટની જાહેરાત બાદ 20,000 મુસાફરોને અસર પહોંચી છે. 

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેનને ખરાબ રીતે હરાવ્યા...

અમેરિકાના ટેક્સાસ શહેરના ટિમ મિનિક 81 વર્ષની વયે ફિટનેસ ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. તેઓ હવે દુનિયાના સૌથી મોટી વયના ફિટનેસ ટ્રેનર બની ગયા છે. 

બીલીમોરા નગરના વતની અને અમેરિકાના ઓક્લાહોમામાં સ્થાયી થયેલા હેમંતભાઈ શાંતિલાલ મિસ્ત્રીનું ગયા શનિવારે તેમની મોટેલની બહાર એક અશ્વેત અમેરિકન દ્વારા કરાયેલા...

લાસ વેગાસમાં કાચની જેમ ચમકતો રહસ્યમય સ્તંભ જોવા મળ્યો છે. મોનોલિથ તરીકે જાણીતો આ સ્તંભ ક્યાંથી આવ્યો અને કોણે તથા શા માટે તેને સ્થાપિત કર્યો તેને લઈને...

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન મુદ્દે નોંધનીય યુ-ટર્ન લીધો છે. નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં ટ્રમ્પે વચન...

અમેરિકાના વર્જિનિયામાં વસતાં ગિની હિસલોપે હમણાં માસ્ટર્સ ડિગ્રી મેળવી તેમાં તો સમાચારોમાં છવાઇ ગયા છે. તમે ભલા કહેશો કે ગિનીબહેને માસ્ટર્સ ડિગ્રી મેળવી...



to the free, weekly Gujarat Samachar email newsletter