ટોક્યો નાઈટ એન્ડ લાઈટ શો

આ તસવીર જાપાનના ટોક્યોની છે, જ્યાં વિશ્વનું સૌથી મોટું ફિક્સ્ડ પ્રોજેક્શન મેપિંગ ડિસ્પ્લે મૂકાયું છે. આ એક પ્રકારનું લાઇટ ઈન્સ્ટોલેશન છે. આ પ્રોજેક્શન મેપિંગ લગભગ 127 મીટર ઊંચું અને 110 મીટર પહોળું છે એટલે કે તે 13 હજાર મીટરથી વધુમાં ફેલાયેલું...

સિંગાપોરમાં ચાર દિવસનું વર્કવીક

વિશ્વમાં ચાર દિવસ વર્કવીકની ચર્ચા ચાલે છે ત્યારે સિંગાપોરે તેના અમલની જાહેરાત પણ કરી દીધી છે. સિંગાપોર ચાર દિવસ વર્કવીક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ બનશે.

લંડનઃ ઈલેક્ટ્રોનિક્સ યુગના વધતા ચલણથી પોસ્ટલ સ્ટેમ્પ્સના સંગ્રહની ફિલાટેલી તરીકે ઓળખાતી હોબી લગભગ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

લંડનઃ મૃત્યુ પછી પણ જીવન હોવાનું તમને નવાઇ લાગશે. માણસના મૃત્યુ પછી પણ માણસનું મગજ અમુક સમય સુધી સભાન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મગજ સંપૂર્ણપણે કામ કરતું બંધ થઈ જાય પછી પણ માનવશરીરમાં સભાનાવસ્થા હોઈ શકે છે તેવો દાવો મરણાવસ્થા અને મૃત્યુ બાદના...

વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિમાં ચિત્ર-વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. આફ્રિકી દેશોને આદિવાસી સમૂહોમાં શરીરને કષ્ટ આપી સુંદર દેખાવાની પરંપરાઓ વિશેષ હોય છે. ઇથિયોપિયાની ઓમો રોવર ખીણપ્રદેશમાં વસતી સુરમા જાતિની સ્ત્રીઓમાં હોઠને લાંબા કરવાની પંરપરા...

ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ યોર્ક સિટીમાં રહેતી રોસ એન બોલારની નામની ૬૦ વર્ષની મહિલાએ પોતાની લાખો ડોલરની સંપત્તિ તેમના પાળતું ડોગીના નામે કરવાની વસિયત બનાવડાવી છે.

સોંગીનોખૈરખાનઃ મોંગોલિયામાં પદ્માસનમાં બેઠેલા એક બૌદ્ધ સાધુનું ૨૦૦ વર્ષ જૂનું મમી મળી આવ્યું છે. મોંગોલિયાના શોધકર્તાઓને આ મમી ૨૭મી જાન્યુઆરીના રોજ મોંગોલિયાના...

વિશ્વમાં અનેક લોકો વિચિત્ર શોખ ધરાવે છે. લંડનની મહિલા પેટ્રિક બેન્જામિનને ઇંટો ખાવાનો શોખ છે. પેટ્રિકે પોતાની દાદી પાસેથી ઈંટો ખાવાનો આઇડિયા મેળવી ૧૭ વર્ષથી ઉંમરથી જ ઇંટ ખાવાનું શરૂ કર્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter