ટ્રાફિક પોલીસને માથે ઠંડા ઠંડા કુલ કુલ હેલ્મેટ

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. 

કોફીનો ઉદ્ભવ આધુનિક માનવથી પણ પહેલા થયો!

મોટા ભાગના લોકોને સવારમાં કોફી અથવા ચા પીવાની આદત પડી હોય છે જેના વિના ચાલતું નથી. કોફી પીવાના શોખીનો કોફી પીએ છે ખરાં પરંતુ, કોફીના ઉદ્ભવ વિશે તેમને જરા પણ જાણકારી હોતી નથી. નવા વૈજ્ઞાનિક સંશોધને કોફીના ઉદ્ભવ વિશે અત્યાર સુધી પ્રચલિત થિઅરીઓ...

સ્લેમેનઃ ઘર વેચવાની જાહેરાતો તો દરરોજ લાખોની સંખ્યામાં પ્રસિદ્ધ થતી હશે, પણ ઇન્ડોનેશિયામાં એક મહિલાએ તેનું ઘર વેચવા જાહેરખબર સાથે જે ઓફર કરી છે તેના લીધે...

ગુજરાતીમાં કહેવત છે કે ભરોસાની ભેંસ પાડો જણે... કોઇ વ્યક્તિ પરનો આંધળો ભરોસો ભારે પડી શકે છે એમ મશીન કે ટેક્નોલોજી પરનો વધુ પડતો ભરોસો પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

ન્યૂ યોર્કઃ વિજ્ઞાઓની વર્ષોની મહેનત આખરે ફળી છે. અત્યાર સુધી વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઇલેક્ટ્રિક તારની જરૂર પડતી હતી, જોકે હવે કદાચ આ ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવું લાગે છે. 

સિડનીઃ જારેડ સ્મિથ નામનો ૨૨ વર્ષનો નવયુવાન નિત્યક્રમ મુજબ સવારે પોતાના ઘરે બ્રેકફાસ્ટની તૈયારી કરી રહ્યો હતો. ફ્રિજમાં રાખેલું કોર્ન ફ્લેક્સનું પેકેટ લઇને...

લંડનઃ બ્રિટનમાં ઉત્ખનન દરમિયાન ૨૫૦૦ વર્ષ પુરાણા માનવમગજના અશ્મિ મળ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે તે માટીમાં પણ સચવાયેલું રહ્યું છે. સંશોધકોના મતે આ મગજ...

ન્યૂ યોર્કઃ એક એવી હાઈ-ટેક હેન્ડબેગ તૈયાર કરાઇ છે કે જે શોપિંગ શોખીનોના ખર્ચને અંકુશમાં રાખવાનું કામ કરે છે. આઈ-બેગ તરીકે ઓળખાતી આ ઇન્ટેલિજન્ટ બેગ સેન્સર દ્વારા તેના માલિકની શોપિંગની આદતોને નિયંત્રિત કરે છે. ખાસ કરીને શોપિંગના કલાકો દરમિયાન...

મેકસિકોઃ ભાષા એ અભિવ્યકિતનું સશકત માધ્યમ છે. આથી જ તો ૨૧ ફેબુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. જોકે હકીકત એ છે કે દુનિયાની ૪૦૦થી પણ વધુ ભાષાઓ નામશેષ થવાને આરે ઉભી છે. આમાં મેકસિકોની ઇન્ડીજીનિયસ ઝોકયૂ આયપેન્નેકો ભાષાને જાણનારા તો માત્ર...

લંડનઃ ઈલેક્ટ્રોનિક્સ યુગના વધતા ચલણથી પોસ્ટલ સ્ટેમ્પ્સના સંગ્રહની ફિલાટેલી તરીકે ઓળખાતી હોબી લગભગ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

લંડનઃ મૃત્યુ પછી પણ જીવન હોવાનું તમને નવાઇ લાગશે. માણસના મૃત્યુ પછી પણ માણસનું મગજ અમુક સમય સુધી સભાન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મગજ સંપૂર્ણપણે કામ કરતું બંધ થઈ જાય પછી પણ માનવશરીરમાં સભાનાવસ્થા હોઈ શકે છે તેવો દાવો મરણાવસ્થા અને મૃત્યુ બાદના...



to the free, weekly Gujarat Samachar email newsletter