જાપાને જાંબલી રંગનું કૃત્રિમ લોહી વિકસાવ્યું, કરોડોના જીવ બચાવશે

જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ બ્લડ તબીબી જગતમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે....

વોટર લીલીનો શણગાર સજતું કેરળ

કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે. 

દીપડાને ભેંસ સાથે મિત્રતા હોય એવું તો બને નહીં. બહુ બહુ તો દીપડો હિંમતવાન હોય તો ભેંસના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કરી શકે. બાકી ભેંસનો શિકાર પણ દીપડા...

મહારાષ્ટ્રના સાંગલીમાં રામચંદ્ર કાશીદનું સલૂન આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે. તેનું કારણ છે એક અસ્ત્રો. આ કોઇ સામાન્ય નહીં, પણ સોનાનો અસ્ત્રો છે. રામચંદ્ર...

અમેરિકાના એરિઝોનામાં એક યુવતી ઉપર યુવકનો પીછો કરવાનો અને તેને અધધધ ૬૫ હજાર મેસેજ મોકલીને માનસિક ત્રાસ ગુજારવાનો આરોપ મૂકાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર,...

બદલાઇ રહેલા પર્યાવરણની વિપરિત અસર આખી દુનિયા પર પડી રહી છે અને તેમાંથી જગવિખ્યાત દાર્જિલિંગ ચા પણ બાકાત રહી નથી. ચાનું ઉત્પાદન અમુક પ્રકારના ચોક્કસ હવામાનમાં...

ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશક્ય જણાતા ઇ.સ. ૭૮૫માં પારસીઓ દરિયાઇ માર્ગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતર્યા. એ સમયના...

પરદેશના પ્રવાસે રવાના થતી વેળા શરતચૂકથી એકના બદલે બીજો સામાન સાથે આવી જાય એ તો સમજ્યા, પણ એકના બદલે બીજો પાસપોર્ટ હાથમાં આવી જાય તો?! તમે કહેશો કે એરપોર્ટથી...

રાજેશ ખન્નાની ફિલ્મ ‘સચ્ચા જૂઠા’નું એક બહુ જ લોકપ્રિય ગીત છેઃ ‘દિલ કો દેખો, ચહેરા ના દેખો, ચહેરે ને લાખો કો લૂંટા, દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા...’ પણ આપણે...

વિશ્વભરમાં ધર્મને લઇ વિભિન્ન વિચારસરણી પ્રવર્તે છે. તેમ છતાં કેટલાક દેશ એવા પણ છે જેઓ પોતાની ઉદારવાદી નીતિને કારણે અમીટ છાપ છોડે છે. તેમાં ઇન્ડોનેશિયા...

પેરિશ કાઉન્સિલના ચેરમેન ૫૬ વર્ષીય એન્થની ગેબોટે પોતાના આલ્સેશિયન પપ્પી ‘ડૌગી’ને બચાવવા માટે તેના પર હુમલો કરી રહેલા બે સ્ટેફર્ડશાયર બુલ ટેરીયર ડોગ પૈકી...

દુનિયાભરમાં યુવતીઓની છેડતીના કિસ્સા વધી રહ્યા છે ત્યારે જ્યુન પટેલ નામની ગુજરાતી યુવતીએ ફેશન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધીને સિક્યુરિટી બ્રેસલેટ નામનું...



to the free, weekly Gujarat Samachar email newsletter