ડિજિટલ ‘ચાંદલો’: પિતાએ દીકરીના લગ્નમાં પહેર્યો QR કોડ

ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...

રદ્દી કપડાંને ડિઝાઇનર લુક આપી રહ્યા છે કેન્યાના ફેશન ડિઝાઇનર્સ

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

સમગ્ર વિશ્વમાં કાઠિયાવાડ એકમાત્ર એવો પ્રદેશ છે જેણે બે રાષ્ટ્રપિતા આપ્યા છે. આમાંના એક છે ભારતના રાષ્ટ્રપિત મહાત્મા ગાંધી અને બીજા છે પાકિસ્તાનના ઘડવૈયા...

પાટનગરના સુપ્રસિદ્ધ નેશનલ મ્યુઝિયમમાં હૈદરાબાદના નિઝામના મૂલ્યવાન હીરા-ઝવેરાતનું પ્રદર્શન શરૂ થયું છે. નિઝામના ખજાનાની કેટલીક જ્વેલરી તો ૧૧ વર્ષના લાંબા...

દંપતીનું સુખી-સંપન્ન લગ્નજીવન નિહાળીને ઘણી વખત લોકોના મોંમાંથી શબ્દો સરી પડતા હોય છે કે ‘રબ ને બના દી જોડી’, પરંતુ હવે સમય બદલાયો છે. આગામી દિવસોમાં આ...

પંજાબમાં બટાલાના તલવંડી ઝિયુરાના ૬૬ વર્ષના બળવંતસિંહ દરરોજ ઘોડાની સાથે બે કિલોમીટરની રેસ લગાવે છે. શરીર એટલું ચુસ્તદુરસ્ત છે કે પોતાના ગામથી ૩૧ કિલોમીટર...

બ્રિટનમાં રહેતી એક મહિલાએ ૨૨ વર્ષ અગાઉ ૧૦ પાઉન્ડમાં નકલી હીરાની વીંટી ખરીદી હતી. આ ‘નકલી ડાયમંડ’એ તાજેતરમાં તેને છપ્પરફાડ કમાણી કરાવી દીધી છે. વાત એમ છે...



to the free, weekly Gujarat Samachar email newsletter