
ચીને તાજેતરમાં બુલેટ ટ્રેનની ઝડપમાં અનોખો વિક્રમ સર્જ્યો હતો. ચીને બે ટ્રેનોને પાસપાસેથી કલાકના ૪૨૦ કિલોમીટરની ઝડપે પસાર કરી હતી. બે ટ્રેનો પાસપાસેથી આટલી...
દુનિયાભરમાં બ્રેડ એક સામાન્ય ખાદ્ય પદાર્થ ગણાતો હોય, પરંતુ સ્પેનની એક નાની બેકરીએ આ જ સાદી - સામાન્ય બ્રેડને એવી તે મોંઘીદાટ લક્ઝુરિયસ પ્રોડક્ટમાં બદલી નાંખી છે કે મધ્યમ વર્ગના માણસ માટે તો તેને ખરીદવાની કલ્પના પણ ન કરી શકે.
કેનેડિયન બિલ્ડર્સ જોએલ જર્મન અને ડેવિડ સૌલનિયરે પ્લાસ્ટિકના કચરામાંથી આલીશાન ઘર બનાવવાની કમાલ કરી બતાવી છે. આ જુગલ જોડીએ લોકોએ ફેંકી દીધેલી આશરે 6,12,000 પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી 2000 સ્ક્વેર ફૂટનું ઇકો-ફ્રેન્ડલી ઘર તૈયાર કર્યું છે.

ચીને તાજેતરમાં બુલેટ ટ્રેનની ઝડપમાં અનોખો વિક્રમ સર્જ્યો હતો. ચીને બે ટ્રેનોને પાસપાસેથી કલાકના ૪૨૦ કિલોમીટરની ઝડપે પસાર કરી હતી. બે ટ્રેનો પાસપાસેથી આટલી...

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલા રતનગઢ ગામે એક બળદ વીરુ સ્ટાઈલમાં ટાંકા પર પહોંચી ગયો હતો. આખલો ગામના ૬૦ ફૂટ ઊંચા પાણીના ટાંકા પર ચડી ગયો એ જોઈને લોકોએ...

માથું ભારે હોય અને એક-બે છીંક આવી જાય તો દુઃખાવામાં રાહત મળે, પરંતુ છીંકના લીધે સમસ્યા સર્જાય એવું સાંભળ્યું છે? કોલ્ચેસ્ટરની નવ વર્ષીય ઈરા સક્સેના બેકાબુ...

વિશ્વના ફાઇનાન્સિયલ હબ હોંગ કોંગના એક બિઝનેસમેને તેની ૩૪ વર્ષીય સુંદર પુત્રીને પરણવા માટે તૈયાર કોઈ પણ માણસને ૮ કરોડ ડોલર (આશરે રૂ. ૧૨૦૦ કરોડ)ની જંગી રકમ...
સાજનમાજન સાથે કન્યા પક્ષના આંગણે પહોંચેલા જાનૈયાઓને શાનદાર સ્વાગતની અપેક્ષા હોવી સ્વાભાવિક છે, પરંતુ દક્ષિણ દિલ્હીના છત્તરપુરમાં કન્યા પક્ષે જાનૈયાઓનું એવું તે ‘જોરદાર’ સ્વાગત કર્યું કે ભાગંભાગી થઇ ગઇ હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘનશ્યામ...

જેમની પાસે અઢળક રૂપિયા હોય અને ક્યાંય વાપરવાનું ઠેકાણું ન હોય એવા ધનપતિઓ માટે સિંગાપોરમાં એક ડિનરની શરૂઆત થઈ છે. સિંગાપોરની સે-લા-વી સ્કાયબાર નામની રેસ્ટોરાંએ...

ભારતમાં ટાટા ગ્રૂપે બનાવેલી નેનો કારને ભલે વિશ્વની સૌથી સસ્તી કાર તરીકે બહુમાન મળતું હોય, પરંતુ સૌથી નાની કારનું બહુમાન તો બ્રિટનની પીલને જ મળે. ૫૪ ઈંચ...

હર્ટફોર્ડશાયરમાં રહેતા ૩૨ વર્ષીય ટોમ એક કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) જેવા ટોચના સ્થાને બિરાજે છે, પરંતુ આ સીઇઓની અજબ માનસિકતાને સાંભળીને તમે પણ...

યુએસમાં એક વ્યક્તિએ પોતાના આઇફોન સાથે જ લગ્ન કરી લીધાના અજીબ અહેવાલ છે. લાસ વેગાસમાં તેણે સ્માર્ટફોન સાથે લગ્ન કરીને દુનિયાને એક અનોખો સંદેશ આપવાનો પ્રયાસ...

નાસા દ્વારા લેવામાં આવેલી નવી તસવીરોમાં મંગળ પર એલિયન્સનું ઘર દેખાયાનો દાવો કરાયો છે. દાવો એલિયન્સના અસ્તિત્વ અંગે તપાસ કરી રહેલા યુએફઓ હંટર્સે કર્યો છે....