હવે તો હદ કરે છે ચૂંટણી વચનો! ગામના કુંવારાઓને લગ્નની ગેરંટી

રાજસ્થાનમાં પંચાયતી રાજ ચૂંટણીનો માહોલ ગરમ છે. ચૂંટણીમાં નેતાઓ સામાન્ય રીતે પાક્કા રસ્તા, વીજળી અને પાણી જેવા મુદ્દાઓ પર મત માગતા હોય છે, પરંતુ ઝુંઝુનૂ જિલ્લાના ઝાઝડ ગામના એક મહિલા ઉમેદવારે તો ચૂંટણી વચન આપવામાં હદ કરી નાંખી છે. સરપંચ પદના મહિલા...

એઆઇને જ બનાવ્યો પાર્ટનર, સાઉથ કોરિયામાં શરૂ થયો અનોખો ડેટિંગ શો!

સાઉથ કોરિયામાં માણસ અને એઆઈ વચ્ચેના સંબંધોને પારખતો એક અનોખો ડેટિંગ શો શરૂ થયો છે. ‘માય એઆઈ પાર્ટનરઃ સ્ટ્રેન્જ લવ’ નામના આ શોમાં સ્પર્ધકો પોતાની પસંદગી મુજબ તૈયાર કરાયેલા એઆઈ પાર્ટનર સાથે ડેટ કરે છે. આ પાર્ટનર માત્ર ટેબ્લેટની સ્ક્રીન પર જ દેખાય...

આપણે સહુએ એક કરતાં વધુ વખત સાંભળ્યું છે કે અડગ મનના માણસો પહાડ જેવો અવરોધ પણ ઓળંગી જાય છે, પરંતુ આનું જીવતુંજાગતું ઉદાહરણ જોવું હોય તો મળો ટિફેની જોયનરને....

અમેરિકાના આ મહાનગરમાં આવેલો ચાઇનાટાઉન સ્ટોર ત્યાં વેચાતી વસ્તુઓ માટે નહીં પરંતુ તેની બિલાડીના કારણે ચર્ચામાં છે. સામાન્યપણે સ્ટોર ચલાવવા માટે મેનેજમેન્ટની...

મહાનગરમાં એક પતિએ પત્નીને ઓનલાઇન વેચવા મૂકતા ચર્ચા સાથે ભારે રમૂજ પણ થઈ હતી. વાત અહીં પૂરી નથી થતી, થોડાક કલાકોમાં જ તેની પત્ની માટે ૬૬ હજાર પાઉન્ડની ઓફર...

માનવશરીર ઘરડું થાય છે, પરંતુ હૈયે હામ હોય અને જુસ્સો બુલંદ હોય તો ઇચ્છાશક્તિ ક્યારેય ઘરડી થતી નથી. આ વાત અમેરિકાના ટેક્સાસના ક્રિસ્કો ગામમાં રહેતા ભારતીય...

 સમગ્ર વિશ્વમાં હૃદયરોગ, કેન્સર સહિતના અનેક રોગો માટે ઓબેસિટી એટલે કે સ્થૂળતા મુખ્ય કારણરુપ હોવાની જાગૃતિ વધતી રહી છે ત્યારે લોકો સ્થૂળતા અને વજન ઘટાડી...

રડવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે અને તેના કેટલાક લાભ પણ છે. જોકે જાપાની પ્રજાએ તો રડાવાનો અને પછી લોકોને છાના રાખવાનો નવો બિઝનેસ શરૂ કર્યો છે. જાપાનમાં...

પૃથ્વી પર ક્યાંથી જીવન અસ્તિત્વ ધરાવે છે? એ સવાલનો વિજ્ઞાનીઓને નવો જવાબ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેટલાક ભુસ્તરશાસ્ત્રીઓને ગ્રીનલેન્ડમાંથી કેટલાક એવા ખડકો...

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં એક વૃક્ષ છેલ્લા ૧૧૮ વર્ષથી ધરપકડ કરાયેલી હાલતમાં છે. લાંદી કોટલ આર્મી એરિયામાં આવેલા એ વૃક્ષની ૧૮૯૮માં ‘ધરપકડ’ કરીને સાંકળે...

ચીનમાં અત્યંત આશ્ચર્યકારક ઘટના બની છે. હુનાન પ્રાંતની એક મહિલાએ એવો દાવો કર્યો છે કે તે ૧૭ મહિનાથી પ્રેગનન્ટ છે અને હજુ સુધી તેના બાળકની ડિલિવરી થઈ શકી...

ઇજિપ્તમાં ૬૬ ટકા દંપતિઓએ છુટાછેડા માટેની અરજીઓ દાખલ કરી છે. તેઓ ઘરેલુ હિંસાના શિકાર બન્યા હોવાથી પત્નીઓની સાથે રહેવા માગતા નથી. જોકે મહિલાઓને કાયદા દ્વારા...



to the free, weekly Gujarat Samachar email newsletter