દુનિયાનું સૌથી વજનદાર લસણ

બ્રિટનના પ્રખ્યાત બાગાયતદાર ખેડૂત ગ્રેહામ બેરેટે કૃષિ ક્ષેત્રે ફરી એકવાર અદભુત સિદ્ધિ હાસલ કરીને બે નવા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેમણે પોતાના ખેતરમાં દુનિયાનું સૌથી વજનદાર લસણ ઉગાડવામાં સફળતા મેળવી છે, જેનું વજન અંદાજે 1.75...

નદી-નહેરમાં સરકતી 129 વર્ષ જૂની બોટ પોસ્ટ સર્વિસ

ડિજિટલ યુગમાં જ્યાં મેસેજ મિલીસેકન્ડ્સમાં પહોંચી જાય છે, ત્યાં જર્મનીના સ્પ્રીવાલ્ડ વિસ્તારમાં આજે પણ જૂની પદ્ધતિ પર ભરોસો બરકરાર છે. આ વિસ્તારમાં એક અનોખી પોસ્ટ સર્વિસ ચાલી રહી છે, જે છેલ્લા 129 વર્ષથી બોટ દ્વારા પત્રો પહોંચાડે છે. વસંત ઋતુની...

બ્રિટનમાં હાથનાં કર્યાં, હૈયે વાગ્યાં કહેવતનો યથાર્થ પુરવાર થતી જોવા મળી છે. એક વ્યક્તિને કમ્પ્યૂટરનાં સર્વરમાં એન્ટર કરેલા ખોટા કોડની ભારે મોટી કિંમત...

કોઇ પણ વ્યક્તિએ ક્રિકેટમાં કૌવત દેખાડવું હોય તો કાંડામાં કૌવત હોવું જરૂરી છે. આ નિયમ બધાને લાગુ પડે છે, સિવાય કે અનંતનાગમાં વસતા આમીરને. જમ્મુ-કાશ્મીરનો...

આજે વિશ્વભરમાં વસતો હિન્દુ સમુદાય ભલે હર્ષોલ્લાસભેર હનુમાન જયંતીની ઉજવણી કરી રહ્યો હોય, ઉત્તરાખંડનું એક ગામ એવું પણ છે જ્યાંના લોકો હનુમાનજીની પૂજા કરતા...

બ્રિટનના નામદાર મહારાણીના તાજને શોભાવતો કોહિનૂર હીરો ફરી એક વખત સમાચારમાં છે. આ હીરો કોઇ ચોરીને નથી લઇ ગયું, પણ બ્રિટનની ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ આપવામાં...

લંડનઃ બ્રિટનમાં ૫૫ વર્ષની દાદી શેરોન કટ્સે આઈવીએફ ટેકનિકથી એક સાથે ટ્રીપ્લેટ એટલે કે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. આટલી મોટી ઉંમરે એક સાથે ત્રણ બાળકોને જન્મ...

કોઈ ગુપ્ત સંતાડેલા ખજાના માટે હત્યા થઈ હોય એવી સંખ્યાબંધ ફિલ્મો હોલિવૂડ અને બોલિવૂડમાં બની ગઇ છે, પરંતુ આવી ફિલ્મોના પ્લોટને ટક્કર મારે એવી સાચુકલી સ્ટોરી...

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ઉક્તિ હવે લોભિયા ઉપરાંત અંધશ્રદ્ધાળુ લોકો માટે પણ લાગુ પાડી શકાય તેમ છે. અમેરિકાના સીએટલમાં રહેતા બેન્જામિન રોગોવી...

પશ્ચિમ ઓડિશાના ૬૬ વર્ષીય કવિ હલધર નાગ ત્રણ ચોપડી સુધી પણ ભણ્યા નથી, પણ પીએચ.ડી. કરનારા પાંચ વિદ્યાર્થીઓએ તેમની કવિતાઓને પોતાનાં સંશોધનનો વિષય બનાવ્યો છે....

થોડાક દિવસ પહેલાં બેંગ્લૂરુના સતીશ કેડેબોમ નામના ડોગ-બ્રીડરે ચીનથી ખાસ કોરિયન ડોસા મેસ્ટિફ બ્રીડનાં બે પપી વિક્રમજનક કિંમતે મંગાવ્યા છે. ચીનના બૈજિંગથી...

કઝાખસ્તાનના બિલિયોનેર બિઝનેસમેન મિખાઇલ ગુસ્તેરિવના ૨૮ વર્ષના દીકરા સઈદ ગુસ્તેરિવનાં તાજેતરમાં ૨૦ વર્ષની ખાદિજા ઉજહાખોવા નામની કન્યા સાથે અત્યંત ઝાકઝમાળભર્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter