હિમાચલના શાપિત ગામમાં વર્ષોથી નથી ઉજવાતી દિવાળી

દેશવિદેશમાં વસતાં ભારતીયોએ પ્રકાશનું પર્વ દીપોત્સવ ભલે રંગેચંગે ઉજવ્યું, પરંતુ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સમ્મુ ગામની વાત અલગ છે. આ ગામમાં કદી દિવાળી ઉજવાતી નથી, અને તે પણ સેંકડો વર્ષોથી. જિલ્લા વડામથક હમીરપુરથી 25 કિમીના અંતરે આવેલા સમ્મુમાં...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

વિયેતનામની રાજધાની હેનોઇમાં વિશ્વની સર્વપ્રથમ સુવર્ણ જડિત હોટેલનો પ્રારંભ થયો છે. ગિયાંગ વો લેકની નજીક આવેલી આ હોટેલમાં સોનાનો ઢોળ ચડાવેલા હેન્ડલ્સ તો...

ચિમ્પાન્ઝીમાં મનુષ્યો જેવા અનેક ગુણ કે લક્ષણ જોવા મળે છે અને આથી જ તો એ મનુષ્યનું સૌથી નજીકનું સ્વરૂપ મનાય છે. ચિમ્પાન્ઝી માત્ર આપણા જેવો વ્યવહાર જ નથી...

અમેરિકામાં એક કેન્સરપીડિતે પાવરબોલ જેકપોટમાં 10 હજાર કરોડ રૂપિયા જીતી લીધા છે. જેકપોટ જીતી જનાર નસીબવંતાનું નામ છે ચેંગ સેફાન.

વિશ્વના અંત અને પ્રલયની વાતો અવારનવાર સાંભળવા મળે છે, અને આવી વાત સાંભળવા મળે છે ત્યારે લોકોના મનમાં પહેલો સવાલ ઉઠતો હોય છે કે આમાંથી બચવું કઇ રીતે? આ...

ન્યૂ યોર્ક સિટીના વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેરમાં યોજાયેલા ‘સારી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં ભારતીય સાડીના પોષાકની કાલાતીત ભવ્યતા, હેરિટેજ અને સાંસ્કૃતિક વૈવિધ્યતા...

આ છે હાથવણાટથી તૈયાર થયેલો ભારતની કળાકારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. આ કાશ્મીરી ગાલીચો શ્રીનગરના 25 કારીગરે ભેગા મળીને સાડા આઠ વર્ષની મહેનતથી તૈયાર કર્યો છે. 

આ તસવીર જાપાનના ટોક્યોની છે, જ્યાં વિશ્વનું સૌથી મોટું ફિક્સ્ડ પ્રોજેક્શન મેપિંગ ડિસ્પ્લે મૂકાયું છે. આ એક પ્રકારનું લાઇટ ઈન્સ્ટોલેશન છે. આ પ્રોજેક્શન...

વિશ્વમાં ચાર દિવસ વર્કવીકની ચર્ચા ચાલે છે ત્યારે સિંગાપોરે તેના અમલની જાહેરાત પણ કરી દીધી છે. સિંગાપોર ચાર દિવસ વર્કવીક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ બનશે.

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પ્રભુ શ્રીરામના ભક્તના ઘરે સોનું, હીરા, પન્ના અને માણેક જડેલો દુર્લભ ‘રામાયણ’ ગ્રંથ સચવાયેલો છે. 530 પાનાંની આ ‘રામાયણ’માં...



to the free, weekly Gujarat Samachar email newsletter