હિમાચલના શાપિત ગામમાં વર્ષોથી નથી ઉજવાતી દિવાળી

દેશવિદેશમાં વસતાં ભારતીયોએ પ્રકાશનું પર્વ દીપોત્સવ ભલે રંગેચંગે ઉજવ્યું, પરંતુ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સમ્મુ ગામની વાત અલગ છે. આ ગામમાં કદી દિવાળી ઉજવાતી નથી, અને તે પણ સેંકડો વર્ષોથી. જિલ્લા વડામથક હમીરપુરથી 25 કિમીના અંતરે આવેલા સમ્મુમાં...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

કોઈ માણસ કામના સ્થળે ઝોકું ખાતો ઝડપાય તો તેનો પગાર કપાઈ શકે છે. જોકે, અમેરિકાની એક કંપની લોકોને ઊંઘવાનો પગાર આપે છે. ફિટનેસ ટ્રેકરની દુનિયામાં જાણીતી કંપની...

આ મિનાર અફઘાનિસ્તાનના સેંકડો વર્ષના ઇતિહાસનો સાક્ષી છે એમ કહો તો પણ તેમાં લગારેય ખોટું નથી. મિનાર-એ-જામ કે જામની મિનાર તરીકે જાણીતો અને 834 વર્ષ પ્રાચીન...

યુનેસ્કો દ્વારા કચ્છ-ભૂજના સ્મૃતિવનને વિશ્વના સાતમા સૌથી સુંદર મ્યુઝિયમની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક્સ ઉપર ટ્વિર...

અબોલ જીવો માટેનો ઉદ્યોગપતિ રતન ટાટાનો પ્રેમ જગજાહેર છે. તેમણે રસ્તે રઝળતા-ભટકતા સ્ટ્રીટ ડોગ માટે કાર્યરત એક સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે. હવે...

રશિયાના અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કો (59) અંતરીક્ષમાં 1,000 દિવસ પસાર કરનારા વિશ્વના પ્રથમ માનવી બન્યા છે. ચોથી જૂને ઓલેગ કોનોનેન્કોએ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશન...

આજે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગના કારણે કાળઝાળ ગરમીનો સામનો કરી રહી છે ત્યારે હૈયાને ટાઢક કરે તેવા સમાચાર આવ્યા છે. કેનેડાના એન્ટોની મૂસેઝ નામના યુવકે સૌથી...

કોઈ વ્યકિતને પાડોશી દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે, ‘તમારા ઝાડની ડાળીઓ અમને નડે છે...’ ત્યારે, મોટા ભાગે આપણને સાંભળવા મળતું હોય છે કે, તમારી વાત સાચી...



to the free, weekly Gujarat Samachar email newsletter