વિશ્વવિક્રમ સર્જક રીંગણું

અમેરિકાના પેનસિલ્વેનિયાના ખેડૂત એરિક ગનસ્ટ્રોમે અધધધ 3 કિલો 969 ગ્રામનું વિશાળ રીંગણ ઉગાડીને પોતાના નામે વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર આ રીંગણની ખાસિયત માત્ર તેનું વજન જ નથી, પણ તેની ગોળાઈ પણ છે, જે...

સવાસો વર્ષના દાદાનું સ્મિત

આ તસવીરમાં જોવા મળતા વડીલનું નામ છે માર્સેલિનો અબાદ ટોલેન્ટિનો. પેરુના નિવાસી એવા આ દાદાની વય છે 125 વર્ષ! માશિકો તરીકે ઓળખાતા આ દાદા કદાચ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 

શું અઢી વર્ષનું બાળક બે દિવસમાં જ આખી એબીસીડી અને 10 સુધીના આંકડા યાદ રાખી શકે? શું તે એક જ વખત વાંચીને ગાણિતિક સૂત્રોને યાદ રાખી શકે? શું આઠ વર્ષની ઉમર...

જાપાનની ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ મગજથી નિયંત્રિત થતું સ્કૂટર તૈયાર કર્યું છે. આ સ્કૂટરનું નામ યુનિ-વન છે. તેની ખાસિયત એ છે કે આ હેન્ડ્સ-ફ્રી છે એટલે કે...

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ...

સામાન્ય રીતે કેન્સર કોઈને થયું છે તો હવે તેનું આયખું કેન્સલ એમ કહેવાતું હોય છે પરંતુ, કેન્સરને જ કેન્સલ કરી નાખનારા એક ‘સુપર દાદી’ની આ વાત છે અને તેમણે...

‘આયર્ન લંગ્સ’ એટલે કે લોખંડના ફેફસાંના સહારે 70 વર્ષથી જીવી રહેલા વાલેપોલ એલેકઝાન્ડરનું અવસાન થયું છે. 78 વર્ષની ઉંમરના એલેકઝાન્ડર ‘પોલિયો પોલ’ના નામથી...

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર. નારાયણ મૂર્તિએ તેમના પૌત્ર એકાગ્રહને ઇન્ફોસિસના 15 લાખ શેરો ગિફ્ટમાં આપ્યા છે, જેનું મૂલ્યરૂ. 240 કરોડ આસપાસ થાય છે. આ સાથે...

મહાકાય ઈમારતો અને ખાસ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દુનિયાભરમાં જાણીતા દુબઈ શહેરમાં હવે વધુ એક મહાકાય અને યુનિક પ્રોજેક્ટ હાથ ધરાયો છે. અહીંના રણમાં એક...

જગવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટી અને કાર્ડિફ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ડેવોન અને સમરસેટના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા પહાડી વિસ્તારોમાંથી વિશ્વમાં પ્રાચીનતમ...

એક દુઃખદ ટ્રેન દુર્ઘટનામાં બન્ને હાથ ગુમાવનાર દિલ્હીનો એક પેઇન્ટર હવે ફરીથી પોતાનું બ્રશ પકડી શકશે. તેનું સંપૂર્ણ શ્રેય દિલ્હીના ડોક્ટરોના જૂથની સર્જિકલ...



to the free, weekly Gujarat Samachar email newsletter