કેન્યાની એનજિટેકે મહિલા હાફ મેરેથોનમાં માત્ર એક સેકન્ડથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન ખાતે વર્લ્ડ એથેલેટિક્સ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં એક કલાક, પાંચ મિનિટ અને 15 સેકન્ડમાં અંતર...

ભારતીય હાઈ કમિશને નાઈરોબીમાં 62મો ITEC ડે ઉજવ્યો

ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર પબ્લિક સર્વિસ જ્યોફ્રી રુકુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આફ્રિકાના ઘાના અને ભારતના મજબૂત સબંધોના પ્રતીક તરીકે જૂન ૨૦૧૬માં ઘાના યુનિસર્વિટીમાં શાંતિ અને અહિંસાના મહાત્મા ગાંધીજીની...

ઈસ્ટ આફ્રિકાના કેન્યાના પાટનગર નાઈરોબીમાં મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી સંતો અને ભક્તો સહિત પધાર્યા છે. સવા બે માસ...

આફ્રિકાના દેશ નાઈજિરિયાના ૭૬ વર્ષીય પ્રમુખ મહંમદ બુહારી વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દેશના કેટલાક નાગરિકો માની બેઠા છે કે તેમના પ્રમુખ મૃત્યુ પામ્યા...

ફોટડીના મોમ્બાસા નિવાસી હસુભાઇ કાનજી ભુડિયા તથા તેમના પરિવારે અમદાવાદમાં અભ્યાસ માટે આવતી કચ્છી દીકરીઓના આવાસ, ભોજન, છાત્રાલય માટે ૨૮ ફ્લેટ ધરાવતા સાત...

આફ્રિકન દેશોમાંથી  દર્દીઓ સારવાર માટે દર મહિને અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં આવે છે. આ દર્દીઓને સુવિધા મળી રહે તે માટે ઇથોપિયન એરલાઇન્સે દિલ્હી અને મુંબઈ માટે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. 

આફ્રિકન દેશ કોંગોમાં ઈબોલા રોગચાળો ફાટી નીકળ્યો છે. ઈબોલાને કારણે અત્યાર સુધી ૧૯૮ લોકોનાં મૃત્યુ થયાં છે. ઈબોલાએ બાળકોમાં પણ દેખા દીધી છે. સરકારે ૨૭,૦૦૦ લોકોને ઈબોલા વિરોધી રસી અપાવી છે. દેશમાં ઈબોલાને નાથવા માટે પાયે અભિયાન શરૂ કરાયું છે. ઈબોલાએ...

યુગાન્ડાના બિઝનેસ અગ્રણી ડો. સુધીર રૂપારેલિયાએ તેમના અને તેમના પરિવારે ગુનાહિત પ્રવૃત્તિ કરી હોવાના દાવાને નકારી કાઢ્યો છે. ૬૨ વર્ષીય ડો. રૂપારેલિયાએ અફવાઓને...

મનુબર ગામના વતની અને કામધંધા અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા યુવાનના બિનવારસી હાલતમાં મળી આવેલા મૃતદેહે તર્ક વિતર્ક ઉભા કર્યાં છે. મૃતક એક દિવસ અગાઉ...

ટાન્ઝાનિયાના જીમમાંથી બંદૂકની અણીએ અપહરણ કરાયેલા આફ્રિકાના ૪૩ વર્ષીય સૌથી યુવા બિલિયોનેર મોહમ્મદ દેવજીની સલામત વાપસી માટે તેના પરિવારે જંગી ઇનામ જાહેર...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના હાઇવે પર એક તેલ ટેન્કર વાહન સાથે ટકરાઈ જતાં ભભૂકી ઊઠેલી આગે છઠ્ઠીએ ૫૦ લોકોનો ભોગ લીધો હતો. દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ગંભીરપણે...



to the free, weekly Gujarat Samachar email newsletter