નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ...

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની...

સાઉથ આફ્રિકાના ઈસ્ટર્ન કેપ પ્રોવિન્સમાં ગત સપ્તાહે ભારે વરસાદ અને હિમવર્ષાથી સર્જાયેલા ભારે પૂરના કારણે 30 બાળકો સહિત 90થી વધુ લોકોના મોત નીપજ્યા છે. પૂરમાં સ્કૂલ બસ તણાઈ જવાથી 6 વિદ્યાર્થી મોતને બેટ્યા હતા. હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી...

કેન્યાના નાઈરોબીથી 150 કિલોમાટરના અંતરે ન્યારુરુ નજીક 9 જૂને સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માતમાં કેરળના પાંચ રહેવાસીના મોત નીપજ્યા હતા અને ઘણાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્રણ મહિલા અને તેમના બે બાળકો સહિત પાંચ મૃતકોના અવશેષોને 15 જૂન, રવિવારે કોચી...

ભારત અને વિશ્વ માટે પ્રેરણાસ્રોત બની રહેલા મહાત્મા ગાંધીના નામ અને પ્રતિષ્ઠાને તેમની 56 વર્ષીય પ્રપૌત્રી આશિષલતા રામગોબિને ડૂબાડ્યાં છે. ગાંધીજીના પૌત્રી...

યુગાન્ડાની રાજધાની કમ્પાલાના મુન્યોન્યો સબર્બમાં જાણીતા કેથોલિક દેવળ નજીક મંગળવાર 3 જૂને થયેલા વિસ્ફોટમાં એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF)ના મહિલા સ્યુસાઈડ બોમ્બર સહિત બે શકમંદ બળવાખોરોના મોતના અહેવાલ છે. આ સ્થળે લોકો મોટી સંખ્યામાં ‘શહીદ દિન’ની...

કેન્યાની સરકારે નૈતિકતા સર્ટિફિકેટ આપનારી બિનનફાકારી સંસ્થા ‘રેઈનફોરેસ્ટ એલાયન્સ’ સાથે સંબંધો તોડી નાખવા કેન્યાની ચા ફેક્ટરીઝને જણાવ્યું છે. સરકારે કહ્યું...

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર 50,000 શ્વેત આફ્રિકન્સે મ રેફ્યુજી પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં એસસાઈલમ મેળવવા બાબતે પૂછપરછ કરી છે. ગયા મહિને સાઉથ આફ્રિકામાંથી 59 લોકોનું પ્રથમ ગ્રૂપ યુએસમાં નવી જિંદગી જીવવા રવાના થયું હતું. ઈચ્છુક રેફ્યુજીસના...

પ.પૂ. મોરારિબાપુ અને તેમની વ્યાસપીઠ સાથે સાડા પાંચ દાયકા જેટલા દીર્ઘ સમયથી જોડાયેલા, કેન્યામાં વસતા સાધક શ્રોતા બબીભાઈનું અવસાન થયું છે. આ એ જ બબીભાઈ છે...

 ટેકનોલોજી જાયન્ટ માઈક્રોસોફ્ટના સ્થાપક અને વિશ્વપમાં પાંચમા ક્રમના સૌથી ધનિક 69 વર્ષીય બિલ ગેટ્સે આગામી 20 વર્ષમાં તેમની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો આફ્રિકામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter