નૈવાશા હિન્દુ મંદિરના 101 વર્ષની ઉજવણી

નૈવાશા હિન્દુ મંદિરના આસ્થા અને સેવાના 101 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નૈવાશા હિન્દુ મંદિરે 23 ઓગસ્ટ 2026ના રોજ આધ્યાત્મિક સમર્પણ, સાસ્કૃતિક વિરાસત અને સમુદાયની સેવાના આ ઐતિહાસિક સીમાચિહ્ન 101 વર્ષ પૂર્ણ કર્યા હતા.

યુગાન્ડાના આર્મી ચીફ કાઈનેરુગાબા 2031માં પ્રમુખપદની ચૂંટણી લડશે

યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીના પુત્ર અને લશ્કરી વડા જનરલ મુહૂઝી કાઈનેરુગાબાએ 2031માં દેશના પ્રમુખપદ માટે ઉમેદવારી કરવાની અને 90 ટકા મત હાંસલ કરવાની જાહેરાત કરી છે. આ સાથે સાતમી વખત દેશના પ્રેસિડેન્ટ બનેલા પિતા મુસેવેની પછી સત્તા હાંસલ...



to the free, weekly Gujarat Samachar email newsletter