ઈદી અમીનના પૌત્ર બોક્સર અઝીઝ અબ્દુલનો મેડલ ખૂંચવાયો

યુગાન્ડાના કુખ્યાત પૂર્વ તાનાશાહ ઈદી અમીનના બોક્સર પૌત્ર અઝીઝ અબ્દુલ-રિંગોએ સ્પર્ધા સમાપ્ત થયાનો બેલ વાગી ગયા પછી પણ હરીફ બોક્સરને ખતરનાક મુક્કો મારી જમીન પર પાડી દીધા બાદ તેનો આફ્રિકન બોક્સિંગ ચેમ્પિયનશિપ મેડલ ખૂંચવી લેવાયો હતો

સેંકડો ઈથિયોપિયન્સ આંતરયુદ્ધથી બચવા માટે કેન્યામાં ઘૂસી આવ્યા

ઈથિયોપિયાના સરહદી શહેર મોયાલેમાં આંતરયુદ્ધથી નાસીને સેંકડો ઈથિયોપિયાવાસીઓ કેન્યામાં આવી પહોંચ્યા હતા. વફાદારોએ પડોશી બહુમતી સોમાલી રાજ્યનો ઝંડો જાહેરમાં ફરકાવ્યા પછી સંઘર્ષ શરૂ થયો હતો. કેન્યાની પોલીસે મોયાલેમાં ગોળીબારોના અવાજો અને અરાજકતાના...

નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...



to the free, weekly Gujarat Samachar email newsletter