કચ્છમાં દસકા બાદ ગૂંજ્યો ઘોરાડનો કલરવ

કચ્છમાં દસ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. લુપ્તપ્રાય થવાના આરે પહોંચેલા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) પક્ષીના બચ્ચાના કલરવથી કચ્છનું રણ ગુંજી ઉઠ્યું છે. ગુજરાત-રાજસ્થાનના વન વિભાગે ભારે જહેમત ઉઠાવીને પાર પાડેલા આ અત્યંત રોમાંચક અને ઐતિહાસિક...

અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છના સરક્રિક વિસ્તારમાં તૈનાત BSFની એક બટાલિયનના બે જવાને પાકિસ્તાની યુવતીની ‘હની ટ્રેપ’માં ફસાઈને ISI માટે જાસૂસી કર્યાનો ઘટસ્ફોટ થયો છે. ભારતની અનેક...

જન્મતાંની સાથે જ ઉકરડામાં ફેંકી દેવાયેલી અને જીવજંતુઓએ નાક કરડી ખાતાં બેડોળ બની ગયેલી માસૂમ બાળકી દુર્ગાની આ વાત છે. જોકે સમયસર કોઈનું દુર્ગા પર ધ્યાન...

અભિનેતા - નેતા વિનોદ ખન્નાનું ૨૭મી એપ્રિલે નિધન થયું છે. તેમનાં અવસાન બાદ બોલિવૂડની સાથે સમગ્ર દેશમાં તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, ત્યારે કચ્છીઓએ...

૩૦મી એપ્રિલે સ્વામિનારાયણ મંદિરના અમૃત મહોત્સવની ભુજમાં પૂર્ણાહૂતિ થઈ હતી. આ મહોત્સવમાં દેશ- વિદેશથી ભક્તોએ આવીને ભાગ લીધો હતો. કચ્છમાંથી બ્રિટન જઈને વસેલા...

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા આયોજિત ત્રિદિવસીય એજ્યુકેશન એકસ્પો-૨૦૧૭ અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનો...

ધરતીકંપ વખતે કચ્છ કસ્ટમની કસ્ટડીમાંથી ૩ કિલો સોનું જામનગર કસ્ટમ કસ્ટડીમાં સાચવવા માટે આપવામાં આવ્યું હતું. આ સોનામાંથી બે કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આ સોનાની અંદાજે કિંમત રૂ. ૬૦ લાખ છે. આ મામલે કસ્ટમ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી....

વિદેશથી નિર્દોષ છોકરીઓને લાવીને વેશ્યા વ્યવસાયમાં ધકેલવાના કાળા ધંધા સામે માથું ઉંચકનારા સામે કચ્છના ત્રિવેણી આચાર્યને નેપાળમાં વડા પ્રધાન પુષ્પકમલ પ્રચંડના...

 ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ‘એન્ટી રોમિયો સ્ક્વોડ’ રચી છે ત્યારથી ગુજરાતમાં ‘લવ-જેહાદ’ ચર્ચામાં છે. કચ્છ પોલીસે ૧ વર્ષમાં લવ-જેહાદના...

કચ્છી કોરિયોગ્રાફર કોમલ રાબડિયા કચ્છના આશાસ્પદ નૃત્ય ટેલેન્ટને ખિલવવા ૨૩મી એપ્રિલે ભુજમાં એક શો યોજી રહી છે. આલિશા જેવી પાંચ વર્ષની બાળાથી લઈને કેટલાય...

મધ્ય દરિયેથી માંડવીના જહાજ અલકૌસરનું દુબઈથી યમન જતી વખતે સોમલિયન ચાંચિયાઓ દ્વારા તાજેતરમાં અપહરણ થયા બાદ તેને શોધી કાઢવા વિદેશી સુરક્ષા એજન્સીઓની કવાયત તેજ થઈ ચૂકી છે. તમામ સુરક્ષા એજન્સીઓ જહાજને શોધવા માટે એડન અને યમનના દરિયાઈ વિસ્તારમાં ઓપરેશન...



to the free, weekly Gujarat Samachar email newsletter