મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

યોગ દર્શન પરમાર્થિક ટ્રસ્ટ દ્વારા મુંદરા તાલુકાના શિરાચામાં વિશ્વનું સૌ પ્રથમ ધ્વનિ ધ્યાન કેન્દ્રનું ભવિષ્યમાં નિર્માણ થશે. ગાંધીધામમાં સર્વેશ્વર મહાદેવ...

લંડનના ક્વીન્સબરી ખાતે ૩.૫ મિલીયન પાઉન્ડના ખર્ચે તૈયાર થનાર શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પાંચ માળના ભવ્યાતિભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસનો...

કચ્છમિત્રના વરિષ્ઠ પત્રકાર અને કચ્છની લેઉઆ પટેલ ચોવીસી ન્યૂઝ બ્યૂરોના શ્રી વસંતલાલ ગોપાલ પટેલ કચ્છ લેઉઆ પટેલ કોમ્યુનિટી યુ.કે.ના વાર્ષિક અધિવેશનમાં ભાગ...

જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝ પેપરના કચ્છ-ભુજથી પ્રસિદ્ધ થતાં કચ્છમિત્ર અખબારના કાર્યકારી તંત્રીપદે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપતા શ્રી દીપક ચંદ્રકાંત માંકડ તેમના...

પોતાની પાંચ પેઢીઓથી લુહારી કામ સાથે સંકળાયેલા પંકજ નરોત્તમભાઈ લુહારે કચ્છી દાતરડાં પર માત્ર એક જ મિનિટમાં ૨૦૭ દાંતા પાડી બતાવ્યા હતા. તેની આ અનેરી સિદ્ધિની નોંધ ઇન્ડિયા રેકોર્ડ્ઝમાં લેવાઈ છે. 

૧૯૬૫માં પાકિસ્તાન સાથેની લડાઈમાં કચ્છના રણનો છાડબેટનો વિસ્તાર ભારતે ગુમાવવો પડ્યો હતો, પરંતુ એ સિવાયનો વ્યૂહાત્મક-વ્યાપક વિસ્તાર બચાવનારા હતા કોહેલ્હો....

આફ્રિકી દેશ કેન્યાની રાષ્ટ્રીય ચૂંટણીના બુધવારે - ૯ ઓગસ્ટે પરિણામ જાહેર થયાના થોડાક જ કલાકોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. જ્યુબિલી પાર્ટીના રાષ્ટ્રપતિ...

આફ્રિકી દેશ કેન્યાની રાષ્ટ્રીય ચૂંટણીના બુધવારે પરિણામો જાહેર થયાના થોડાક જ કલાકોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. જ્યુબિલી પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર...

દેશના રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે શાસક એનડીએના ઉમેદવાર હાલ બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ કચ્છની મુલાકાતે આવી ચૂક્યા છે. કચ્છની બે કે ત્રણ વખતની મુલાકાત...

રોટરી કલબની યુવા પાંખ રોટરેક્ટની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં પહેલી જુલાઈએ ગાંધીધામમાં સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કલબના પ્રમુખ જય બાલાસરા અને તેમની ટીમે સવારે પાંચ વાગ્યાથી સેવાકાર્યો શરૂ કર્યા હતા. યુવાઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ...



to the free, weekly Gujarat Samachar email newsletter