સમગ્ર ચોવીસીમાં આદર્શરૂપ માંડવી લેવા પટેલ સમાજ, માંડવી લેવા પટેલ યુવક સંઘના આયોજન હેઠળ માંડવીનાં ૨૧ મા સમૂહલગ્નોત્સવમાં ૩૪ યુગલો લગ્ન બંધને બંધાયા હતા. આ પ્રસંગે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ અરજણભાઇ પીંડોરિયાએ વસતી ગણતરીને...