વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ પ્રથમ વખત લોકોને જોવા મળશે

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.

મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

કચ્છના ક્રીક વિસ્તારમાં હરામીનાળા ટ્રાય જંકશન પોસ્ટથી ૪૦૦ મીટર દૂર પાકિસ્તાની માછીમારો ભારતીય જળસીમામાં હતા ત્યારે સામેથી બીએસએફ સ્પીડ બોટને જોઈને તે બોટમાં સવાર છ પાકિસ્તાની પોતાની બોટમાંથી કૂદીને છિછરાપાણીમાંથી પાકિસ્તાનમાં પ્રવેશી ગયા હતા....

 ૫૭ વર્ષ જૂની અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા ગાંધીધામ રોટરી કલબ દ્વારા સ્વ. કસ્તૂરીલાલજી અગ્રવાલની સ્મૃતિમાં દાતાઓના સહયોગથી રૂ. ૫૦ લાખના ખર્ચે ગેસ આધારિત સ્મશાનગૃહ માત્ર ૪૦ દિવસમાં બનાવવામાં આવ્યું છે.

 ગાંધીધામના ત્રણ યુવાનો અરુણ ચંદુલાલ ઠક્કર (ઉ. ૩૨), ઘનશ્યામ વાલીગરી ગોસ્વામી (ઉ. ૪૧) સુરેશગર હરીગર ગોસાઈ (ઉ. વ. ૩૫) કારમાં ધ્રોલથી ટંકારા જઈ રહ્યા હતા ત્યારે લતીપરુ નજીક હાઈ વે પર જતી કાર અચાનક પુલ સાથે અથડાઈને પુલ તોડીને નીચે મેદાનમાં પડતાં...

કચ્છી ઓશવાલ જૈન એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા - કેનેડા (કો જના)ના ઉપક્રમે ૧૫મી જુલાઈએ યોજાનારા દ્વિવાર્ષિક સંમેલનમાં જ્યોતિ ધરોડ – ગાલા (સાડઉ)ને સાયન્સ અને હેલ્થકેરના એવોર્ડ એનાયત કરાશે. તેઓ અમેરિકન બોર્ડ સર્ટિફાઇડ કાર્ડિયોવાસ્કયુલર પરફ્યુઝનિષ્ટ...

ભાજપના નેતા અને મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ લિ.ના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને રૂ. ૪૧.૮૩ કરોડની ગેરરીતિના આરોપમાં રાજ્ય સરકારે નોટિસ ફટકારી છે. મહારાષ્ટ્રની...

તાજેતરમાં યોજાયેલા સમગ્ર બ્રિટન, યુરોપમાં અગ્રીમ તેવી ગુજરાતી સંસ્થા કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.ના પ્રમુખપદે મૂળ બળદિયાના માવજી ધનજી જાદવા વેકરિયા...

ખારેકની ખેતી માટે એક સમયે કચ્છનાં ધ્રબ અને ઝરપરા કેન્દ્ર હતા. એ પછી મુંદરા તાલુકાના મોટાભાગના ગામોમાં ખારેકનું વાવેતર થતું ત્યારબાદ મુખ્યત્વે ભુજ સહિત...

ગુજરાતના ભૂજ નજીકના નાગોર ગામમાં ફરી એક વખત રુશી મીડ હાઈસ્કૂલમાં SSCનું પરિણામ ૧૦૦ ટકા હાંસલ થયુ છે. આ સફળતા માટે રુશી મીડ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ વતી ભાસ્કર સોલંકીએ યુકેના દાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે "આપ સહુના ટેકા વિના આ બાળકોનું...

મુંદરા ખાતે રૂ. ૧૦ હજાર કરોડના રોકાણ સાથે વાર્ષિક ૧૦ લાખ ટનની ક્ષમતા સાથેનો કોપર ગાળવાનો પ્લાન્ટ નાંખવાની અદાણી જૂથની યોજનાની જાહેરાત તાજેતરમાં થઈ છે. 

કચ્છી ભાનુશાળી યુવાન કુંતલ જોયસરે તાજેતરમાં જ એવરેસ્ટ સર કર્યો છે અને તે એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી ગુજરાતી બન્યો છે. કચ્છમાં આવેલું ગોધરા (માંડવી) એનું...



to the free, weekly Gujarat Samachar email newsletter