ઘ્રંગમાં શિવરાત્રિએ મેકરણદાદાની સમાધિના સ્થાને લોક મેળાનું આયોજન થાય છે અને આ મેળો બે દિવસ સુધી ચાલે છે. મેળામાં માનવ દોડ, ઘોડા દોડ, ઊંટ દોડ અને બળદ ગાડા દોડનું વિશેષ આકર્ષણ હોય છે. આ મેળામાં સૌથી વધારે આકર્ષણ મકરણદાદાના અખાડાનું હોય છે. શક્તિશાળી...