ભુજ નરનારાયણદેવ મંદિર કન્યા કેળવણી વિદ્યાલયમાં બેટી પઢાવોના સૂત્રને પ્રોત્સાહન આપતાં શાળા ખાતે અનેક સવલતો ઊભી કરવાની ઘોષણા થઈ હતી. આ જાહેરાતમાં માંડવી-પિયાવા ખાતે છાત્રાલય, શાળા, ભોજનાલય અને પ્રાર્થનાકક્ષ સહિતના સવા લાખ ચો. ફૂટ બાંધકામનો શિલાન્યાસ...