હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

કૈલાસનગર જૈન શ્વેતામ્બર સંઘમાં દીક્ષા દાનેશ્વરી આચાર્ય ગુણરત્નસુરિજી મહારાજની નિશ્રામાં ૯ ફેબ્રુઆરીના રોજ ૪ દીક્ષા થઈ અને ૧૪મીના રોજ ૮ કન્યાઓની દીક્ષાની...

અડાજણના શિવકુટીર સોસાયટીમાં રહેતી ૨૯ વર્ષીય મનાલી ચિંતન પટેલે તાજેતરમાં ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહિલા તબીબની...

લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં અનેક સુકાર્યોનાં લોકાર્પણ બાદ સભા સંબોધનને ચૂંટણી પ્રચારનું હથિયાર બનાવ્યું છે. દક્ષિણ...

૪૦ હજાર કિલો લોખંડના ભંગારનો ઉપયોગ કરીને સુરત મહાનગર પાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. હાથથી બનેલું ભારતનું સૌથી વજનદાર સ્કલ્પચર...

પલસાણા, બલેશ્વર, ગાંગપોર અને ગલુડા તથા સાયણી ગામના યાત્રાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને અમૃતસર આવી રહ્યા હતા તે દરમિયાન પઠાણકોટ પાસે ખાનગી બસ ડિવાઈડર સાથે...

પશ્ચિમ બંગાળનાં કોલકાતામાં મહારેલી દ્વારા મહાગઠબંધન રચવાનો પ્રયાસ કરી રહેલા વિપક્ષો પર પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેલવાસમાં જણાવ્યું હતું કે,...

તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પતંગોત્સવની ઉજવણી બાદ સરદારની આ વિશાળ પ્રતિમાના વૈશ્વિક પ્રમોશન માટે અનેક કાર્યક્રમોની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે...

સચિન વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કામ કરતા મધ્ય પ્રદેશના વતની અને કામના સ્થળે જ રહેતા ચંદ્રિકાપ્રસાદ ગરૂડ સાકેતની દીકરી દુર્ગાવતીનો મૃતદેહ ૧૪મીએ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ચોથા ધોરણમાં અભ્યાસ કરતી દુર્ગાવતીના શંકાસ્પદ...

ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલે છે. અહેવાલો પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટનું ૩૦મી જાન્યુઆરીએ લોકાર્પણ કરશે અને...

‘ડાયમંડ સિટી’ સુરતના જયરાજનગર વિસ્તારમાં રહેતા અને જન્મથી જ બે હાથ નહીં ધરાવતા ૩૨ વર્ષના મનોજ ભિંગારે નામના યુવકે હાથ નહીં હોવાની લાચારીને જરા પણ ગણકાર્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter