ભરૂચ જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓમાં ગઠબંધનનો ધર્મ નિભાવનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવા લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનના મુદ્દે કોંગ્રેસની નરોવા કુંજરો વાની નીતિથી અકળાઈ ઉઠયા છે. વસાવાએ ગુજરાતની વલસાડ, બારડોલી, ભરૂચ, છોટાઉદેપુર,...