- 02 Aug 2017
મોટાવરાછામાં આવેલા એપલ હાઈટ્સ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલા પિતા પંકજભાઈ ગજેરાને પાંચમા માળેથી કારની ચાવી ફેંકતી વખતે દીકરી પરિતા (ઉં.૧૫)એ જીવ ગુમાવી દીધો. પિતા તે સમયે દીકરીને નીચે પડતી જોઈને તેને ઝીલી લેવા દોડ્યા પણ દીકરીનો જીવ બચાવી શક્યા...

