ન્યૂ જર્સીમાં જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનગંગા વહીઃ રૂ. એક કરોડનું ભંડોળ એકત્ર થયું

અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...

જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

સોમનાથમાં ૧૪મીએ કાર્તિકી પૂર્ણિમાએ મધ્યરાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી યોજાતા ભાવિકો ઉમટી પડયા હતા. ૬૯ વર્ષ પછી ચંદ્ર પૃથ્વીની નજીક આવતા વધુ તેજસ્વી અને મોટો...

દેશ-વિદેશના પ્રવાસીઓ મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદરની મુલાકાતે આવે છે. ખાસ કરીને વિશ્વપ્રવાસે નીકળેલા વિદેશી પ્રવાસીઓ અવારનવાર પોરબંદરના આંગણે આવે છે....

ગુજરાતમાં સંઘ પરિવારના પાયાના પથ્થર ગણાતા પ્રવીણભાઇ મણિયારે ટૂંકી માંદગી પછી રવિવારે રાત્રે ૧૦ વાગ્યે રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા....

વિલિંગ્ડન ડેમ પર ત્રીજી નવેમ્બરે મહાપાલિકાએ ડિમોલિશન કર્યું હતું. બીજા દિવસે સાંજે દલિત હક્ક રક્ષક એકતા મહાસંઘનાં નેજા હેઠળ વેપારીઓ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. ત્યારે એક દલિત યુવકે કહ્યું કે, ‘સાહેબ મેં વ્યાજે રૂપિયા લીધા છે. ધંધો કરવા...

બગોદરા - ધોળકા હાઈવે ઉપર વાલથેરા ગામ નજીક ચોથી નવેમ્બરે ટ્રક અને છોટા હાથી ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રાજકોટના સોખડા ગામના ૧૪ લોકોનાં ઘટનાસ્થળે...

ગિરનારની લીલી પરિક્રમાનો આગામી ૧૧મી નવેમ્બરથી વિધિવત પ્રારંભ થનાર છે. આ અંગેની તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ૭૦થી વધુ અન્નક્ષેત્રોને મંજૂરી...

સંવત ૨૦૧૩ના નવા વર્ષમાં જલારામ બાપાની ૨૧૭મી જન્મજયંતી સાતમીએ ઉજવવામાં આવી હતી. સમગ્ર વીરપુર ગામે છેલ્લા દસેક દિવસથી આ પ્રસંગ માટે દેશ-દેશાવરમાંથી ભાવિકજનોનો...

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા વર્ષોથી ભારતીય બોટ અને માછીમારોના અપહરણ થાય છે. હાલમાં જામનગર, દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રની ૯૦૦થી વધુ બોટના કાનૂની દસ્તાવેજ ઠીક ન હોવાના કારણે તે બોટ ધૂળ ખાઇ રહી છે તેમજ અબજો રૂપિયાનો વેપાર કરતા ૫૫૪થી...

સમગ્ર ભારતમાં શૌચાલયના વિષયને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.એ તૃતિય વર્ષ બી.એ.ના સ્નાતકના કોર્સમાં મૂકવાની પહેલ એકાદ વર્ષથી કરી છે. આ કાર્ય બદલ યુનિ.નું અને સમગ્ર કોર્સ - સેનિટેશન ઓફ સોશિયોલોજીને ઘડનારા શામળદાસ કોલેજના પ્રો. ડો. અનિલભાઇ...

દારૂના વ્યસનને લીધે ગુજરાતમાં કેન્સરના દર્દીઓ વધ્યાં છે. આ કારણોસર પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડાએ સંતરા, તુલસી, ગૌમૂત્ર અર્ક, ચીકુમાંથી સ્ટ્રોંગ દેશી આયુર્વેદિક દારૂ બનાવ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે ૨૦૦થી વધુ લોકોએ દારૂના...



to the free, weekly Gujarat Samachar email newsletter