વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

આરાધાના ધામમાં બિરાજમાન પાર્શ્વ કીર્તિસાગર મ.સા. તથા બનાસકાંઠામાં આવેલી ધર્મશાળાના વિરાગ સાગર મ.સા. વચ્ચે બનાસકાંઠા ધર્મશાળામાં પધરામણી બાબતે બોલચાલ વધતાં વિરાગ સાગરના ૨૦ જેટલા અજાણ્યા સાથીદારોએ કીર્તિ સાગરજીને માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી...

ભેટસુડામાં ૧૩મી ડિસેમ્બરે આંબેડકરનગરમાં યોજાયેલા ૬૦મા બોધિસત્ત્વ મહાપરિનિર્વાણ વર્ષ ત્રિવિધ મહોત્સવમાં બૌદ્ધ ધમ્મ દિશા મહોત્સવમાં ગામના ૧૦૦ દલિત ભાઈઓ-બહેનોએ...

ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબીમાં રહેતા અને દરજીકામ કરતા પરેશભાઈ ધામેચાના પુત્ર નિખિલનું એક વર્ષ પહેલાં તપોવન વિદ્યાલયમાંથી અપહરણ કરાયું હતું. અપહરણ બાદ ચોથા દિવસે તેની લાશ મળી હતી. હત્યાના બનાવને એક વર્ષ થઈ ગયું છે ત્યારે પણ નિખિલનો પરિવાર ન્યાય...

જાફરાબાદ નજીક આવેલા ભાકોદર ગામના દરિયામાં તરતી ગેસની જેટી બનાવવાની તમામ મંજૂરીઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તાજેતરમાં આપી દેવાઈ હોવાની જાહેરાત ૧૨મી ડિસેમ્બરે...

ટીવી સિરિયલ ‘ઉતરન’થી લાઈમ લાઈટમાં આવેલી ટેલિવિઝન અભિનેત્રી ટીના દત્તાએ એક કાર્યક્રમ માટે ૯મી ડિસેમ્બરે રાજકોટની મુલાકાત લીધી હતી. ૯મી સવારે તે મુંબઈથી...

રાજકોટઃ શહેરના કોર્પોરેટર બીનાબહેન આચાર્ય અને જયેન્દ્રકુમાર આચાર્યની પુત્રી તેજલ બેંગ્લોરમાં સોફટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ છેલ્લા નવ વર્ષથી...

ભારતના વડાપ્રધાન અને લોકલાડીલા નેતા નરેન્દ્રભાઇ મોદી યાદ રાખીને તેમના અતિવ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને આપને જન્મ દિનની શુેચ્છાઅો પાઠવે તે ગમે કે ન ગમે?...

રાજકોટમાં આવેલી આજી વસાહતનાં મહેશભાઈ સોલંકી (ઉ.વ. ૪૫)એ ૨૩મીએ વહેલી સવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ૯મી ડિસેમ્બરના રોજ તેની વચેટ પુત્રી આરતીનાં લગ્ન હતા, પરંતુ નોટબંધીને કારણે સગાસંબંધીઓ, મિત્રો પણ નાણાની સહાય કરી શકે તેમ નહોતા. મહેશભાઈ...

લગ્નસરામાં બાબરાના લુણકી તથા લાઠીના ઝરખિયા ગામ અને લાઠીમાં બે લગ્ન પ્રસંગના જમણવારમાં ૧૭૫ જેટલાં લોકોને ખોરાકી ઝેરની અસર થતાં ગ્રામ્ય વિસ્તારોમાં એમ્બ્યુલન્સની દોડાદોડી શરૂ થઈ હતી. ર૫મીએ રાત્રે ૯ વાગ્યે લગ્નની તૈયારી વચ્ચે પણ બે-ચાર બે-ચાર કેસ...

ખૂન, ગોળીબાર, અપહરણ, ધમકી, ખંડણી અને મિલકતો પચાવી પાડવા સહિતના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા અને ચારથી વધુ વખત પાસા હેઠળ અટકાયતમાં લેવાઈ ગયેલા ભૂમાફિયાની...



to the free, weekly Gujarat Samachar email newsletter