ઇરાન સાથે ટ્રેડ ડીલ કરી તો ભારત પ્રતિબંધ માટે તૈયાર રહેઃ રુબિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે તાજેતરમાં બિશ્કેકમાં SCO સમિટની સમાંતરે યોજાયેલી બેઠકથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, મને નથી લાગતું કે ભારત-ઈરાન વચ્ચે કોઈ ટ્રેડ...

ભારત-બેલ્જિયમ વચ્ચે સંરક્ષણ સહયોગ, ક્લીન એનર્જી માટે પણ હાથ મિલાવ્યા

બે દસકા બાદ ભારતના પ્રવાસે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણાએ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર બુધવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બન્ને...

ઘાટ કરતાં ઘડામણ મોંઘું તે કહેવત આપણે સહુ સાંભળી છે, પરંતુ શોખીનો ક્યારેય આવી બાબતની પરવા કરતા નથી. દુબઈમાં યુનિક મોબાઇલ નંબર માટે ઓક્શનની શરૂઆત તો 22 લાખ...

 વૈશ્વિક સંવાદિતાના આધ્યાત્મિક રણદ્વીપ બની રહેલા અબુ ધાબીના બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિરમાં પવિત્ર રમાદાન મહિનામાં...

રણના કણ કણમાં બ્રહ્મનાદ જગાવનાર અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરે પવિત્ર રમઝાન મહિનામાં શ્રદ્ધા - સંસ્કૃતિ અને સંવાદનો ત્રિવેણી સંગમ યોજાઇ ગયો. ગયા મંગળવારે...

મ્યુઝિયમનું નામ સાંભળતાની સાથે જ આપણા દિલોદિમાગમાં પૌરાણિક અવશેષોથી માંડીને જાતજાતની પ્રતિમાઓના સંગ્રહની કલ્પના આપણા દિલોદિમાગમાં છવાઇ જાય છે અથવા તો પછી...

વિશ્વમાં પહેલી વખત જીન એડિટિંગવાળા કોઈ સૂવરની કિડનીનું માનવીમાં સૌપ્રથમ વખત પ્રત્યારોપણ કરાયું છે. અમેરિકાની મેસેચ્યુસેટ્સ હોસ્પિટલના ડોક્ટરોએ આ સિદ્ધિ...

‘સીપેક’ તરીકે ઓળખાતા ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર વધી રહેલા આતંકી હુમલાને પગલે પાકિસ્તાની સુરક્ષાની પોલ ખુલ્લી પડી ગઈ છે. ચીને પાકિસ્તાનના વડાપ્રધાન...

સિલ્કના કપડાંથી માંડીને સોનાના દોરાનું ભરતકામ ધરાવતા અને સાચા મોતીથી માંડી હીરામાણેકથી શોભતા વેડિંગ ગાઉન વિશે તો તમે એક યા બીજા સમયે વાંચ્યું જ હશે, પણ...

બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાએ વિરોધ પક્ષ દ્વારા ચલાવાઇ રહેલા ‘બોયકોટ ઇન્ડિયા’ અભિયાન સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ના...

હમાસ અને ઇઝરાયેલના સામસામે હુમલા વચ્ચે અમેરિકા ઇઝરાયેલ સાથે બેઠક યોજવાની તૈયારીમાં છે. ઇઝરાયેલ દ્વારા હાલ ગાઝામાં જે કાર્યવાહી ચાલી રહી છે તે અને રાહત...



to the free, weekly Gujarat Samachar email newsletter