સુરેન્દ્રનગરના ડો. ચંદ્રકાંત શાહને ‘ઓર્ડર ઓફ કેનેડા’ સન્માન

વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો.ચંદ્રકાંત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઓર્ડર ઓફ કેનેડા’થી...

ટીનેજરની સિદ્ધિઃ 15 લાખ ખગોળીય પિંડ શોધ્યા

મોટો-મોટા ખગોળ નિષ્ણાતો પણ જે કામ નથી કરી શક્યા તે કામ ફક્ત 15 વર્ષના વિદ્યાર્થીએ કરી દેખાડતાં નિષ્ણાતો સહિત બધા દંગ થઇ ગયા છે. કેલિફોર્નિયાના 15 વર્ષના વિદ્યાર્થીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી નાનામોટા 15 લાખ ખગોળીય પિંડ શોધી કાઢ્યા...

અમેરિકન ટેલિકોમ કંપનીઓ દ્વારા 5જી નેટવર્ક શરૂ કરવાના મામલે એવિએશન ઇન્ડસ્ટ્રી સાથે સર્જાયેલા વિવાદને પગલે અમેરિકા આવતી અને જતી કેટલીક ફ્લાઇટ રદ કરી દેવાતા...

પર્યાવરણીય અને અણુશસ્ત્રો સહિતની સમસ્યાઓથી ઘેરાયેલી પૃથ્વી ‘પ્રલયના દિવસ-Doomsday’ તરફ આગળ વધી રહી છે. બુલેટીન ઓફ એટમિક સાયન્ટિસ્ટ્સની જાહેરાત અનુસાર પ્રલયદિન...

દુનિયામાં જાપાન તેની વિશિષ્ટ સંસ્કૃતિ માટે જાણીતું છે તો જાપાનમાં નગોરો ગામ તેની આગવી વિશેષતા માટે જાણીતું છે. આ ગામમાં માત્ર ૨૭ લોકો રહે છે. એક સમયે અહીં...

ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે વિખૂટા પડી ગયેલા બે ભાઈઓનું ૭૫ વર્ષે લાગણીસભર મિલન થયું છે. બંને ભાઈઓનો પરિવાર દાયકાઓ પછી મળ્યો ત્યારે તેમની આંખોમાંથી...

ટેકનોલોજીના આગમનની સાથે મનોરંજનના માધ્યમો પણ બદલાઇ ગયાં તો સાથે સાથે એ જ માધ્યમો અઢળક કમાણીનું સાધન પણ બની રહ્યાં છે. યુ ટ્યુબ આવું જ એક માધ્યમ છે જેના...

ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકો સૌંદર્ય પ્રસાધનોથી માંડીને ટેકનોલોજી ક્ષેત્રે સંખ્યાબંધ મોટા ઉદ્યોગોનું નેતૃત્વ કરી વૈશ્વિક સ્તરે ઓળખ ઉભી કરી રહી છે.

અમેરિકાની એક મહિલાએ વિચિત્ર બિઝનેસ શરૂ કર્યો હતો અને તેમાંથી તેણે અઢળક કમાણી પણ કરી હતી. જોકે, પોતાના આ જ બિઝનેસના કારણે તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો ત્યારે...

વિશ્વના સૌથી સારા અને ખરાબ પાસપોર્ટ ધરાવતા દેશોની એક યાદી જાહેર કરવામાં આવી છે. સૌથી ખરાબ પાસપોર્ટવાળા દેશોની યાદીમાં પાકિસ્તાનનું ૧૦૮મા ક્રમે છે. જ્યારે...

અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં સંભવિત વધારા સામે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે વિશ્વના ઉભરતા અર્થતંત્રોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. માર્ચ ૨૦૨૨માં...

ચીનના ચાંગ ઈ-૫ લુનાર પ્રોબ લેન્ડરે ચંદ્રની માટી અને ખડકોમાં પાણીના સૌપ્રથમ ઓન-સાઈટ પુરાવા શોધી કાઢ્યા છે, જે ઉપગ્રહની શુષ્કતા અંગે નવા પુરાવા આપે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter