આલ્બર્ટામાં સૈન્ય મથકે પ્રચંડ વિસ્ફોટ ઘાયલોથી દવાખાનાં ભરાઇ ગયાં

 કેનેડાના આલ્બર્ટામાં આવેલા સૈન્ય મથકમાં શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 7 સૈનિકો અને કર્મચારી માર્યા ગયાના અહેવાલ છે. સંરક્ષણ પ્રધાન ડેવિડ મૈકગિન્ટીએ દુર્ઘટનાની જાણકારી આપતાં કહ્યું હતું કે, ‘મેં આવુ દર્દનાક દ્રષ્ય પહેલાં કદી જોયું નથી.’ ઘાયલોની...

ટોરોન્ટોમાં શ્રી નીલકંઠ વર્ણીની 49 ફૂટ ઊંચાઈની તપોમૂર્તિની પ્રતિષ્ઠા

કેનેડાના ઓન્ટારિયોના ટોરોન્ટોસ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શુક્રવાર 16 ઓક્ટોબર 2026ના દિવસે નોર્થ અમેરિકન સત્સંગના ઈતિહાસમાં ઐતિહાસિક આધ્યાત્મિક સીમાચિહ્ન સર્જાયું હતુ. BAPS ટોરોન્ટો દ્વારા શ્રી નીલકંઠ વર્ણીની 49 ફૂટ ઊંચાઈની તપોમૂર્તિની...

વેસ્ટર્ન સિડનીના રૂટી હિલના 46 વર્ષીય ઓસ્ટ્રેલિયન ભારતીય રહેવાસી હાર્દિક પટેલે એર કેનેડા ફ્લાઈટમાં કરેલા ગેરવર્તનનો ગુનો કબૂલી લેતા ડાઉનિંગ સેન્ટર લોકલ કોર્ટે તેને 750 અમેરિકી ડોલરનો દંડ ફટકાર્યો હતો. હાર્દિક પટેલે વાનકુવરથી 15 કલાકની AC33 ફ્લાઈટમાં...

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નું ક્ષેત્ર એટલું વિકસી રહ્યું છે કે આજથી 10 વર્ષ પછી એટલે કે 2033 સુધીમાં યંત્રમાનવો- રોબોટ આપણા ઘરના 39 ટકા અને પાંચ વર્ષના...

સાઉથ-ઈસ્ટ ઈંગ્લેન્ડમાં કેન્ટના સેવોનોઆક્સના 12 વર્ષીય ભારતવંશી ઈશ્વર શર્માએ યુકેનું પ્રતિનિધિત્વ કરવા સાથે કેનેડામાં આયોજિત પાંચમા યોગ વર્લ્ડ કપ એન્ડ ફેસ્ટિવલમાં 3 ગોલ્ડ...

સેન્ટ્રલ અમેરિકાના દેશ અલ સાલ્વાડોરમાં હજારો સ્કિનહેડ ગેંગસ્ટર્સને દેશની જેલોમાં સમાવી શકાતા નથી ત્યારે પ્રેસિડેન્ટ નાયિબ મ્યુકેલેની સરકારે કદી નાસી ન...

સામાન્ય રીતે વિજ્ઞાનીઓને સંશોધનો કરવા પૂરતાં ભંડોળ અને યોગ્ય લેબોરેટરીની અછત નડતી રહે છે પરંતુ, હવે તેઓ સંપૂર્ણ લક્ઝરી જીવનના આરામ સાથે સંશોધનો કરી શકે...

વિશ્વભરમાં ટાઈપ 2 ડાયાબિટીસ (T2D)નો ફેલાવો વધી રહ્યો છે ત્યારે જર્નલ ડાયાબિટીસમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ જૂની એન્ટિસાઈકોટિક ડ્રગ્સ વર્તમાન મેટફોર્મિન દવાનો...

તમને કોઇ કાતિલ ઠંડીમાં સ્વિમિંગ પુલમાં ઝંપલાવીને સ્વિમિંગ કરવાનું કહે તો સાંભળીને પણ શરીરમાંથી કેવું લખલખું પસાર થઇ જાય?! પણ બાર્બરાની વાત અલગ છે. ચીલીની...

અપરાધના સ્થળો પર લેવાતી આંગળાની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એનાલિટિકલ કેમિસ્ટ પ્રોફેસર સિમોના ફ્રાન્સેસે 15 વર્ષથી આ ક્ષેત્રે પોલીસની...

આઇઆઇએમ-અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી ભારતવંશી અજય બાંગાને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કરાયા છે. આ મહત્ત્વના હોદા પર ભારતવંશીનું નામાંકન દર્શાવે છે કે...

વરસાદની સિઝનમાં બરફના કરાં વરસે તે સામાન્ય છે અને ઘણી વખત રંગીન કાદવ પણ વરસતો હોય છે. જોકે, ઓસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં આવેલા લાજામાનુ શહેરમાં આકાશમાંથી...



to the free, weekly Gujarat Samachar email newsletter