વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

એક તરફ લદ્દાખમાં એલએસી ખાતે તણાવ પ્રવર્તે છે ત્યારે ચીની સેનાએ હિમાચલ પ્રદેશમાં એલએસી પર સડક નિર્માણ શરૂ કર્યું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના સૌથી...

ભારત-ચીન વચ્ચે તંગદિલી સર્જાઈ છે ત્યારે ચીનને અંકુશમાં રાખવા અને જરૂર પડે તો ટાર્ગેટ બનાવવા અમેરિકાએ તેનું વિમાનવાહક જહાજ ‘નિમિત્ઝ’ આંદામાન-નિકોબાર નજીક...

• રશિયામાં પ્રમુખ પુતિન સામે દેખાવો• એક્ટ્રેસ ઓલિવિયા હેવિલેન્ડનું નિધન • પાકિસ્તાનનો ગિલગિટમાં યુદ્વાભ્યાસ • નેપાળમાં ચિફ જસ્ટિસ વિરુદ્ધ દેખાવ • રશિયાનું નવું હથિયાર• સાઉદીની સરકારી સંપત્તિ વેચવા વિચારણા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ એક અભ્યાસના આધારે જણાવ્યું છે કે કોરોના વાઇરસનો ભોગ બનેલો દર્દી જો ધુમ્રપાનની આદત ધરાવતો હોય તો તેને માથે મોતનું જોખમ...

જમ્મુ-કાશ્મીરમાં ૧૨ હજાર ફૂટ કરતાં પણ વધુ ઊંચાઇએ આવેલી ગુફામાં બિરાજતા બાબા અમરનાથની શિવભક્તોમાં એક ઓળખ બર્ફાની બાબા તરીકેની પણ છે. દર વર્ષે અમરનાથ ગુફામાં...

ચીન સરહદે ઘણા દિવસોથી તણાવ પ્રવર્તી રહ્યો છે. આ માહોલમાં ચીનની વધુ એક લુચ્ચાઇ ખુલ્લી પડી છે. ભારતીય સેટેલાઇટે ઝડપેલી તસવીરમાં ચીનની સેનાએ તિબેટ સરહદે સૈન્ય...

ચીન અને અમેરિકા પરસ્પર રાજદ્વારી વાર પર ઉતરી આવ્યા છે. અમેરિકાએ ચીનને ૨૪મી જુલાઈએ સાંજે ચાર વાગ્યા સુધીમાં હ્યુસ્ટન અને ટેક્સાસમાં આવેલા ચીની વાણિજ્ય દૂતાવાસ...

કોરોના સંક્રમણે આખા વિશ્વમાં માઝા મૂકી છે. ૨૮મી જુલાઈના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૬૬૯૦૩૧૮, મૃત્યુઆંક ૬૫૭૫૨૦ અને સાજા થયેલા દર્દીઓનો...

અમેરિકામાં નવેમ્બરમાં થનારી પ્રમુખપદની ચૂંટણીનો માહોલ બરાબર ગરમાયો છે. રાજનીતિ અને રાજરમત તેની ચરમસીમાઓ છે ત્યારે એક સર્વેમાં હાલના પ્રમુખ ટ્રમ્પ કરતાં...

બાઇક રેસ - કાર રેસ કે બળદગાડાની રેસ વિશે તો આપણે સહુએ સાંભળ્યું છે, પરંતુ રિક્ષાની રેસ?! યે બાત કુછ હજમ નહીં હુઇ... જોકે શ્રીલંકામાં તાજેતરમાં રિક્ષાઓની...



to the free, weekly Gujarat Samachar email newsletter