NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

ઐતિહાસિક અને કલાત્મક વસ્તુઓનું પણ એક બજાર છે. વિશ્વના પ્રાચીન વસ્તુઓના સંગ્રહાલયમાં મોં માંગ્યા દામ મળતા હોવાથી કલાકૃતિઓ અને વસ્તુઓની ચોરીનું પણ માર્કેટ...

વિખ્યાત ‘ફોર્ચ્યુન’ મેગેઝિનના ‘ગ્લોબલ-૫૦૦’ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભારે પીછહઠ થઈ છે. ૫૯મા સ્થાનના ફેરબદલા સાથે રિલાયન્સ યાદીમાં નીચે ઉતરીને ૧૫૫મા...

ટેક્સાસનો ડેનિયલ પોર્ટર એક દિવસ સવારે ઊઠ્યો તો પોતાની સાથે સૂતેલી એક મહિલાને જોઇને ચોંકી ગયો. ભાઇસાહેબ પોતાની પત્નીને તો ના જ ઓળખી શક્યા, પણ અરીસા નજીક...

અંતરિક્ષમાં માનવીના મુકામ માટેનું એકમાત્ર સરનામું ગણાતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)નો મોટી દુર્ઘટનામાંથી આબાદ બચાવ થયો છે. અમેરિકી અવકાશ સંસ્થાન ‘નાસા’ના...

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ફોલો કરવામાં આવતાં ભારતભરના નેતાઓની યાદીમાં વડા પ્રધાન સૌથી ટોચના સ્થાને છે. હવે ટ્વિટર હેન્ડલ પર તેમના ફોલોઅર્સની સંખ્યા...

તમે ૧૬.૮ કરોડ ડોલર ખર્ચવા તૈયાર હો તો ન્યૂ યોર્કમાં મેનહટ્ટન ખાતે આવેલા ૮૫ માળના સ્કાયસ્ક્રેપરમાં ટોપ ફ્લોર પર આવેલા છ બેડરૂમના આ વૈભવી એપાર્ટમેન્ટના માલિક...

કોરોના મહામારીથી સમગ્ર દુનિયામાં ગંભીર આર્થિક અનિશ્ચિતા સર્જાઇ છે. જોકે કેટલાંક લોકોએ આફતમાં પણ અવસર શોધ્યો છે. ધનાઢયોએ આ તકનો લાભ લઇ નીચી કિંમતે મોટું...

નાગાલેન્ડમાં ઊગતા દુનિયાના બીજા ક્રમના સૌથી તીખાં મરચાં ભૂત જોલકિયા હવે અંગ્રેજોના મોંમાં તમતમાટ ફેલાવશે. નાગાલેન્ડથી પહેલી વાર આ મરચાંનો એક જથ્થો હવાઈ...

ઓલિમ્પિક ગેમ્સમાં સોમવારે ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. ૪૧ વર્ષમાં માત્ર ત્રીજી વખત ઓલિમ્પિક્સ રમી રહેલી મહિલા ટીમે ત્રણ વખતની ઓલિમ્પિકસ ચેમ્પિયન...

પાકિસ્તાનમાં લધુમતીઓ સતત અત્યાચારના ભય હેઠળ જીવી રહી હોવાની વાતને હ્યુમન રાઈટ્સ કમિશન ઓફ પાકિસ્તાનના ૨૦૧૯ના ફિલ્ડ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં સમર્થન અપાયું...



to the free, weekly Gujarat Samachar email newsletter