સિંગાપોરમાં ચાર દિવસનું વર્કવીક

વિશ્વમાં ચાર દિવસ વર્કવીકની ચર્ચા ચાલે છે ત્યારે સિંગાપોરે તેના અમલની જાહેરાત પણ કરી દીધી છે. સિંગાપોર ચાર દિવસ વર્કવીક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ બનશે.

ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

નેપાળની સંસદ પ્રતિનિધિ સભાએ નવા રાજકીય નક્શા માટે લવાયેલા બંધારણીય સુધારાને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. નેપાળના વડા પ્રધાન કે. પી. ઓલીની સરકાર રાજકીય...

ભારત અને ચીન વચ્ચે પેંગોન્ગ સરોવર અને ગલવાન નદી વિસ્તારમાં સીમા પર કોઈ રેખા નથી. અત્યંત ઠંડા વિસ્તારમાં આ સરોવર લદ્દાખ ક્ષેત્રમાં ૪૩૫૦ મીટરની ઊંચાઈ પર...

• તઝાકિસ્તાનમાં ભૂકંપ• ૫૮ ઇન્ટરનેટ ઉપગ્રહનું અંતરિક્ષમાં લોન્ચિંગ• ભારતીય ફાઇટર જેટ પાક.માં દેખાયાની અફવા• ચીનમાં ભયાનક પૂર, ૧૩નાં મોત • બલૂચોના દેખાવથી પાક. સેના ડરી

દક્ષિણ કોરિયાના સામાજિક કાર્યકરો અને ઉત્તર કોરિયાના ભાગલાવાદી લાંબા સમયથી ઉત્તર કોરિયા વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. આ કાર્યકર્તા ઉત્તર કોરિયા દ્વારા માનવ અધિકારના થતા ઉલ્લંઘન અને પરમાણુ શક્તિને મુદ્દે ફુગ્ગા ભરીને સંદેશા મોકલીને અવાજ ઉઠાવી રહ્યા...

કોરોના સારવાર માટે હાઈડ્રોક્સિક્લોરોક્વિનાઈન (HCQ) દવા ઉપયોગી નથી એવા બે રિસર્ચ પેપર જગવિખ્યાત મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’ અને ‘ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં...

કોરોનાના સંકટે વિશ્વભરમાં ભરડો લીધો છે. ૧૬મી જૂનના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮૧૬૯૭૫૩ નોંધાઈ હતી. કોરોનાથી ૪૪૦૫૯૩ લોકોનાં મૃત્યુ...

ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદે લાંબા સમયથી પ્રવર્તતો તણાવ લોહિયાળ સંઘર્ષમાં પરિણમ્યો છે. પૂર્વીય લદ્દાખ પ્રદેશ સાથે જોડાયેલી લાઇન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ (એલએસી)...

પાકિસ્તાનની રાજધાની સ્થિત ભારતીય દૂતાવાસના બે કર્મચારી સોમવાર સવારથી લાપતા બન્યા હતા. સમાચાર હતા કે સોમવારે સવારે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં તહેનાત સીઆઇએસએફના બે ડ્રાઇવર કોઇ કામ માટે એક જ વાહનમાં દૂતાવાસની બહાર નીકળ્યા હતા, પરંતુ તેઓ...

લેટિન અમેરિકન દેશ મેક્સિકોના સાન્તા લુસિયામાં નવા એરપોર્ટના  નિર્માણ માટે જમીનમાં ખોદકામ શરૂ કર્યું તો ૧૫,૦૦૦ વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા મહાકાય હાથીઓ...

અમેરિકામાં કોરોના વાઈરસની મહામારીને પગલે બેકારી દર ખૂબ વધી ગયો છે. તેની અસર ઘટાડવા અને અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H-1B વિઝા સહિત અનેક વિઝા સ્થગિત કરવાના વિચારમાં છે. આ વિઝા સસ્પેન્ડ થાય તો સૌથી વધુ અસર ભારતીય આઈટી...



to the free, weekly Gujarat Samachar email newsletter