સિંગાપોરમાં ચાર દિવસનું વર્કવીક

વિશ્વમાં ચાર દિવસ વર્કવીકની ચર્ચા ચાલે છે ત્યારે સિંગાપોરે તેના અમલની જાહેરાત પણ કરી દીધી છે. સિંગાપોર ચાર દિવસ વર્કવીક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ બનશે.

ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

ભારત-ચીન સંઘર્ષ વચ્ચે સમજવું જરૂરી છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગે કેવી રીતે ભારતે ઘેરવા માટે પડોશી દેશોનો ઉપયોગ કર્યો છે. ભારતના પડોશી દેશોને આર્થિક મદદ...

લદ્દાખ ક્ષેત્રમાં આવેલી ગલવાન વેલીમાં ચીનની ઘૂસણખોરીને પાપે સર્જાયેલા લોહિયાળ સંઘર્ષ બાદ ભારત-ચીનની સેનાએ લદાખથી અરૂણાચલ પ્રદેશ સુધીની સરહદો પર સામસામો...

કોરોનાના સંકટ વચ્ચે રવિવારે ૨૧મી જૂને છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયમોના...

ઈતિહાસમાં સૌપ્રથમ વખત ચંદ્રનો સંપૂર્ણ ભૂસ્તરીય નક્શો તૈયાર કરાયો છે. ભૌગોલિક સ્થિતિને આધારે ઊમેરાયેલા રંગોને કારણે આ નક્શો કોઈ ચિત્રકારની અદ્ભૂત કલાકૃતિ...

ઇટાલીના ફ્લોરેન્સમાં સાઇકલ અને ટુ-વ્હીલર વેચતી કંપની પ્રો-બાઇકના માલિક એનરિકો લેપોર હાલ આશ્ચર્યચકિત છે. ૩ મહિના અગાઉ સુધી લગભગ નવરા રહેલા એનરિકો તેમની...

રેતીની કિંમત શું? કદાચ તમે કહેશો એક પેની પણ નહિ, પણ રખે તેવું માનતા. બદનામ તાનાશાહ કિમ જોંગ ઊનના નેતૃત્વના હેઠળ નોર્થ કોરિયાએ વીતેલા એક વર્ષમાં માત્ર દરિયાઇ...

દુનિયાભરમાં લાખો લોકો કોરોનાની ઝપટે ચઢી ગયા છે. સાડા ત્રણ લાખથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. આવી જીવલેણ મહામારી સામે લડવા માટે ડેન્માર્કના વિજ્ઞાનીઓએ એક રોબોટ...



to the free, weekly Gujarat Samachar email newsletter