
રોમન કથોલિક ચર્ચના વરિષ્ઠ પદાધિકારીઓમાં ભ્રષ્ટાચારના ફેલાવાને રોકવા માટે પોપ ફ્રાન્સિસે ૨૯ એપ્રિલે આદેશ આપ્યો હતો કે ચર્ચના તમામ ઉચ્ચ પદાધિકારી તેમની સંપત્તિનો...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
રોમન કથોલિક ચર્ચના વરિષ્ઠ પદાધિકારીઓમાં ભ્રષ્ટાચારના ફેલાવાને રોકવા માટે પોપ ફ્રાન્સિસે ૨૯ એપ્રિલે આદેશ આપ્યો હતો કે ચર્ચના તમામ ઉચ્ચ પદાધિકારી તેમની સંપત્તિનો...
નંબર પ્લેટોની હરાજીના કાર્યક્રમમાં આ નંબર પ્લેટ ઉપરાંત અન્ય નંબર પ્લેટોની પણ હરાજી કરવામાં આવી હતી.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પ્રતિબંધિત કટ્ટરવાદી સંગઠન તહરીફ-એ-લબ્બૈક આગળ ઘૂંટણિયે પડી ચૂક્યા છે. હવે તેઓ ઇશનિંદાનો કાયદો દુનિયાભરમાં લાગુ કરાવવાનો કટ્ટરવાદીઓના એજન્ડા આગળ વધારી રહ્યા છે.
ભારતમાં વિકરાળ બની રહેલા કોરોના વાઇરસને પોતાના દેશમાં પ્રસરતો અટકાવવા માટે ઓસ્ટ્રેલિયા સરકારે ભારતની મુલાકાતે ગયેલા ઓસીઝ નાગરિકોના સ્વદેશ પરત ફરવા પર રોક...
દુનિયામાં કોરોના મહામારીને લઇને હાહાકાર મચી ગયો છે. વિજ્ઞાનીઓ તેનો ઉપાય શોધવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. એવામાં વાઇરસમાં ફેલાતા અંગે એક નવી માહિતી...
દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે. ભારતમાં વધતા સંક્રમણને કારણે અનેક દેશોએ ભારતની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે પણ દુનિયામાં અનેક એવા દેશો છે કે જે હાલના સમયે કોરોનાના હોટસ્પોટ બની ગયા છે.
ઈદ નિમિત્તે પશુઓનો અપાતો બલિ તેમજ મુસ્લિમો દ્વારા સગીર છોકરીઓ સાથે થતાં લગ્ન અંગે પ્રશ્ર ઉઠાવતા અલ્જીરીયાના ૫૩ વર્ષીય પ્રોફેસર સૈયદ જાબેલખીરને ત્રણ વર્ષની જેલની સજા કરાઈ હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ઈસ્લામની અવમાનના કરવાનો તેમના પર આરોપ...
અમેરિકામાં કોરોના મહામારીના લીધે નોકરી ગુમાવી ચૂકેલા લાખો લોકો નવી નોકરીની શોધમાં છે. સરકારના હાલના પ્રોત્સાહન પેકેજના કારણે દેશમાં નોકરીઓ તો વધી છે, સાથે સાથે છેતરપિંડીના કેસો પણ વધ્યા છે. ઓનલાઈન નોકરીની જાહેરાતો જોઈ અરજી કરતાં લાખો લાકો સ્કેમર્સના...
કોરોનાના બીજા વેવ સામે લડી રહેલાં ભારતની ઓક્સિજન કોન્સન્ટ્રેટરથી લઇને વેક્સિન, વેન્ટિલેટર્સથી લઇને માસ્ક જેવી જરૂરીયાતને પુરી કરવા માટે વિશ્વના દેશો આગળ...
દુનિયા કોરોના મહામારી અને તેને નિયંત્રણ કરવા માટે કરાતા લોકડાઉનથી પરેશાન છે, પણ આયર્લેન્ડના ડબ્લિનની કાર્લા ફિજરગાર્ડે (૩૪) લોકડાઉન દરમિયાન મોટી સિદ્વિ...