
ઇન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હિંસા ભડકી ઊઠતા 150થી વધુનાં મોત થયા હતા અને 180થી વધુ લોકો ઘવાયા છે. BRI-1 લીગમાં બે ટીમ વચ્ચે મેચ ચાલી...
ગેંગસ્ટેર લોરેન્સ બિશ્નોઈનો વિશ્વાસુ સાગરિત 32 વર્ષનો ગોલ્ડી બરાર હવે કેનેડામાં દોઢ કરોડનો ઈનામી આરોપી જાહેર થયો છે. અમેરિકા અને ભારત અગાઉ ગોલ્ડી બરારના માથા સાટે ઈનામ જાહેર કર્યા છે. ગોલ્ડી 2017થી કેનેડામાં છુપાયો હોવાની શક્યતા છે. કેનેડાની...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા વિએના ઈન્ટરનેશનલ સેન્ટર (VIC) ઈન્ડિયન ક્લબના સહયોગથી સોમવાર 16 નવેમ્બરે ‘દિવાળી 2026ઃ લાઈટ, હેરિટેજ એન્જ શેર્ડ હ્યુમનિટી’ ઉજવણી કાર્યક્રમનું આયોજન યુનાઈટેડ નેશન્સની વિએનાસ્થિત ઓફિસે કરવામાં આવ્યું...

ઇન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હિંસા ભડકી ઊઠતા 150થી વધુનાં મોત થયા હતા અને 180થી વધુ લોકો ઘવાયા છે. BRI-1 લીગમાં બે ટીમ વચ્ચે મેચ ચાલી...

ભારત દ્વારા પાકિસ્તાન સરકાર પર મોટી ડિજિટલ સ્ટ્રાઈક કરાઇ છે. શહબાઝ સરકારના ટ્વિટર એકાન્ટ પર ભારતમાં પ્રતિબંધ ફરમાવાયો છે. તાજેતરમાં ભારતે રાષ્ટ્રવિરોધી...

એક બાળક હોય તેના ઉછેરમાં જ આજકાલની યુવા માતાઓ થાકી જતી હોય ત્યારે 25 વર્ષની ઉંમરમાં 22 બાળકોની માતા બની રહેવાનું કેટલું મુશ્કેલ બને તે કલ્પી શકાય તેવું...

યુએસમાં મોંઘવારી દર 8.3 ટકા છે અને વ્યાજદર 1980 પછીની સર્વોચ્ચ સપાટીએ છે. બીજી તરફ, લોકોની આવકમાં વૃદ્ધિ મોંઘવારી દરની સરખામણીમાં અડધી પણ નથી. એક રિપોર્ટ...

સામાન્યતઃ માનવી શાંતિની શોધમાં અધ્યાત્મ કે ઈશ્વરભક્તિ તરફ વળી જતો હોય છે પરંતુ, સાઉદી અરેબિયાના 63 વર્ષીય અબુ અબ્દુલ્લાહે માનસિક શાંતિની શોધમાં 53 લગ્ન...

ઈરાનમાં હિજાબનો વિરોધ કરનાર 22 વર્ષની એક કુર્દિશ યુવતીના કસ્ટોડિયલ મૃત્યુને લઈને સરકાર સામે ફાટી નીકળેલો વ્યાપક વિરોધ લગભગ 80 શહેરોમાં ફેલાઈ ગયો છે.

તાલિબાનની સરકારે અફઘાનિસ્તાનમાંથી ભારત આવી રહેલાં 60 શીખોને રોકી રાખ્યા હતા. એ મુદ્દે શિરોમણિ ગુરદ્વારા પ્રબંધક કમિટીએ કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની...

યુએસમાં ક્રિપ્ટો કરન્સીના સૌપ્રથમ ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં 26 વર્ષીય ભારતીય દોષિત ઠર્યો છે. તેણે તેના ભાઈ અને ઇન્ડિયન-અમેરિકન મિત્ર સાથે મળીને એક મિલિયન...

ભારત અને ચીની સૈન્યના જવાનો વચ્ચે ઘર્ષણ બાદ લદ્દાખ સરહદે ચીને હુમલાની તૈયારી કરી લીધી હતી, જેનો ખુલાસો સેટેલાઇટ તસવીરો દ્વારા થયો છે. આ તસવીરો પરથી સ્પષ્ટ...

આયેશા અલ મંસૂરીએ યુએઈની પ્રથમ મહિલા કમર્શિયલ કેપ્ટન બનીને ઈતિહાસ બનાવ્યો છે. એતિહાદ એરલાઈન્સ સાથે પાઇલટ તરીકે જોડાયેલી 33 વર્ષની આયેશા સુપર જમ્બો પેસેન્જર...