એરસ્ટ્રાઇકથી નારાજ તાલિબાનનો વળતો હુમલોઃ પાક.ની 12 સૈન્ય ચોકીઓ ઉડાવી દીધી

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચાર દિવસ પહેલાં પાકિસ્તાની એરસ્ટ્રાઈકથી નારાજ અફઘાન તાલિબાને પાકિસ્તાનની 12થી વધુ સૈન્ય ચોકીઓને ઉડાવી દીધી હતી. અફઘાન તાલિબાન અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના 30 હજારથી વધુ લડવૈયાઓએ...

પાકિસ્તાન ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છેઃ જયશંકર

ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ નહીં કરે. 

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ૨૧મી એપ્રિલે જાહેર થયેલા અહેવાલો પ્રમાણે વિશ્વભરમાં કોરોનાથી ૧.૬૯ લાખ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં કુલ દર્દીઓની...

દુનિયામાં કોરોનાનો વાઇરસ દાવાનળની જેમ ફેલાયો છે ત્યારે એ જાણી લેવું અત્યંત જરૂરી છે કે કોરોનાની મહામારી સામાન્ય નથી. જો આપણે ગંભીર બનીશું તો જીવી શકીશું...

• ૧૫ પાક. સૈનિકો અને આઠ ત્રાસવાદી ઠાર માર્યા• રાજ્યપાલે મ.પ્ર.માં ફ્લોર ટેસ્ટ કરાવ્યો તે યોગ્ય છે• આઈ એમ એફ સલાહકાર સમિતિમાં રઘુરામ રાજન સામેલ• અમેરિકાએ ભારતીયોનાં વિઝાની મુદત લંબાવી• રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બિડેન પર યૌનશોષણનો આરોપ

વિશ્વભરમાં કોરોના વાઈરસે ભરડો લીધો છે. ૧૪મી એપ્રિલે જાહેર થયેલા આંકડા પ્રમાણે કોરોનાના વિશ્વભરમાં ૧૯.૩૩ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ બીમારીના કારણે ૧.૨૦...

ઓમાનમાં ૫૦ હજારથી વધુ ગુજરાતી શ્રમિકોમાં ૧૧ હજાર કચ્છી શ્રમિકો અને અમુકના પરિવારોનો પણ સમાવેશ થાય છે. ઓમાનમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. રૂઇ, મથરા, હમરિયા શહેરો સંપૂર્ણ બંધ છે. લોકડાઉન સ્વયંભૂ છે જોકે શ્રમિકો ત્યાં સુરક્ષિત હોવાનું એક અખબારી...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જમ્મુ- કાશ્મીરને મુદ્દે ફરી સંયુક્ત રાષ્ટ્રમાં વિલાપ અને વલોપાત કરવાનું શરૂ કર્યું છે. તેમણે તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર...

સમસ્ત વિશ્વ કોરોના વાઇરસના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. આ મહામારીને નાથે તેવી કોઇ અકસીર દવા ઉપલબ્ધ નથી ત્યારે દુનિયાભરમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન (એચસીક્યૂ)...

વિશ્વભરમાં વસેલા ગુજરાતી ભાઇઓ-બહેનો, પરિવારજનોને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ૧૨મી એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ-ફેસબૂકના માધ્યમથી સંબોધ્યાં હતા. તેમણે...

 જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે વિશ્વના ૧૮૧ દેશો કોરોનાનો સામનો કરી રહ્યા છે. વિશ્વમાં ૧૧ લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વિશ્વભરમાં ૬૦ હજાર લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. સમગ્ર વિશ્વમાં ઇટાલીનો મૃત્યુદર સૌથી ઊંચો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter