પ્રાડાની લુચ્ચાઇઃ કોલ્હાપુરી ચંપલનો આઇડિયા ઉઠાવ્યો, પણ ક્રેડિટ ન આપી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરા

વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચિલીના રણમાં એક ટેકરી પર રુબિન ઓબ્ઝર્વેટરી બનીને તૈયાર છે જેમાં વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા ઇન્સ્ટોલ કરાયો છે. 

અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે ૧૪મી એપ્રિલે સવારે સીરિયાની રાજધાની દમાસ્કસને લક્ષ્યાંક બનાવીને મોટાપાયે હવાઈ હુમલા કર્યા હતા. સીરિયાનાં ગૃહયુદ્ધમાં પ્રમુખ...

અંકલેશ્વરના જૂના દિવા ગામના વતની અને વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા અબ્દુલ અઝીઝ આદમ માંજરા, તેમનાં પત્ની, ૧૫ વર્ષની દીકરી, ૧૦ વર્ષનો દીકરો અને આશરે...

અમેરિકામાં સ્થાયી થયેલો સુરતનો થોટ્ટાપિલ્લી પરિવાર ૬ઠ્ઠી એપ્રિલે કેલિફોર્નિયાના પોર્ટલેન્ડથી લોસ એન્જેલસ ફરવા ગયો હતો. યુએસમાં યુનિયન બેંકમાં કામ કરતા...

 સીરિયામાં મંત્રણાઓ બંધ થતાં જ ફરી હવાઈહુમલાઓ શરૂ થયા છે. આઠમી એપ્રિલે આવા જ એક સંદિગ્ધ કેમિકલ એટેકમાં સીરિયામાં ૭૦ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલો છે....

• કર્ણાટકમાં લિંગાયત ગુરુનું કોંગ્રેસને સમર્થન• ભાજપ સાથે શિવસેનાની યુતિ નહીંના સંકેત• હાફિઝનાં જેયુડી પર પ્રતિબંધની શક્યતા• યુએનમાં પાકિસ્તાનો ફરી કાશ્મીર રાગ• પાકિસ્તાનમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર સ્કૂલ ખૂલશે•રાજકોટના કોર્પોરેટરની ધરપકડ બાદ મુક્તિ

પોરબંદરમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર નજીક મોબાઈલ શોપ ધરાવતા સુનીલ દાસાણીનાં પત્ની હેતલબહેનને ઇસ્તંબુલમાં નોકરી અપાવવાના બહાને એક એજન્ટે પાંચેક મહિના પહેલાં વિદેશ મોકલ્યાં હતાં. હેતલબહેન ઈસ્તંબુલ પહોંચ્યા પછી નોકરીના બદલે એજન્ટે હાથ ઉંચા...

અબુધાબીમાં તાજેતરમાં યોજાયેલી ફર્સ્ટ લો ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ૮૦ દેશોનાં ૨૦૦થી વધુ કાયદાકીય નિષ્ણાતોને સંબોધતા BAPSના બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે, વકીલોનાં વ્યવસાયમાં માત્ર કાયદાકીય નિપુણતા ઉપરાંત, અંતરાત્માનો અવાજ, સત્ય, અહિંસા અને પ્રામાણિકતા...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ થાઈલેન્ડના બેંગકોકમાં વિચરણ કરી રહ્યા છે. બુધવાર તા.૧૧ એપ્રિલ સુધી...

ચીનના સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-૧ સોમવારે ક્રેશ થયું હતું. સ્પેસ સ્ટેશન વિભાજિત થઇને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ખાબક્યું હતું. જોકે તેનાથી કંઈ નુકસાન થયું...

નાઇજિરિયાના પૂર્વોત્તર શહેર મૈદુગુરીમાં બોકોહરમના જેહાદીઓ અને નાઇજિરિયાઇ સૈનિકોની વચ્ચે બીજી એપ્રિલે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૧૮ લોકોનાં મોત નીપજ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter