‘ઓપરેશન સિંદૂર’ ચાલુ જ છેઃ ભારતીય સેના

 ભારતમાં છાશવારે આતંકવાદી હુમલા કરાવનારા કાયર પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પાઠ ભણાવનારા ભારતીય સૈન્યના પરાક્રમને સમગ્ર વિશ્વએ પુરાવા સાથે નિહાળ્યું છે. ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અન્વયે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં આવેલી...

કંદહાર હાઇજેકિંગના માસ્ટર માઇન્ડ સહિત 6 આતંકીનો ખાત્મો

24 ડિસેમ્બર 1999ના રોજ કંદહારમાં ઇન્ડિયન એરલાઇન્સના વિમાન આઇસી-814 હાઇજેકનો માસ્ટર માઇન્ડ અબ્દુલ રઉફ અઝહર પણ ઓપરેશન સિંદૂરમાં માર્યો ગયો છે. પાક. મીડિયાએ તેની પુષ્ટિ કરી છે. 

વિશ્વભરમાં વિવિધ પ્લાન્ટ્સ ધરાવતી જર્મનીની પ્લમ્બિંગ અને હિટિંગ ઈન્સ્ટોલેશન ટેક્નોલોજી ઉત્પાદક કંપની ‘વિગા’એ ગુજરાતમાં આવેલા સાણંદમાં ઉત્પાદન સુવિધા શરૂ...

જર્મનીમાં ફેડરલ ચૂંટણી લગભગ છ મહિના અગાઉ યોજાઈ હતી પરંતુ કોઈ એક પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યો ન હતો. તેના કારણે હજુ સુધી સરકારની રચના થઈ શકી ન હતી. એન્જેલા...

લાહોરમાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં નિવાસસ્થાન પાસે ૧૫મી માર્ચે આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં નવ લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાંથી પાંચ પોલીસકર્મી...

વર્લ્ડ બેન્ક દ્વારા તાજેતરમાં જારી કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, ભારતીયો ઉપર જીએસટીનાં નામે અઢળક ટેક્સ લાગુ કરવામાં આવ્યા છે. ભારતની જીએસટી વ્યવસ્થા...

અગાઉના અહેવાલ પ્રમાણે ભારતીયોમાં હેપ્પીનેસ ઓછી અંકાઈ હતી. ખુશહાલ દેશોની યાદીમાં ભારત દેશ પાછળ તો હતો જ પણ હવે તો વધુ પાછળ ગયો છે. વિશ્વ હેપ્પીનેસ રિપોર્ટ...

જગવિખ્યાત વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષની વયે નિધન થયું. તેમણે રિલેટિવિટી, બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શારીરિક...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશ પ્રધાન રેક્સ ટિલરસનને બરતરફ કરી નાખ્યા છે. આ સાથે જ તેમના સ્થાને સીઆઇએના વર્તમાન ડાયરેક્ટર માઇક પોમ્પિયોની નિમણૂકની...

વર્ષ ૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોંબવિસ્ફોટના આરોપી ફારૂક ટકલાને દુબઈમાં પોલીસે પકડી પાડી તેને ભારત ડિપોર્ટ કર્યો છે. ટકલા નવી દિલ્હી એર પોર્ટ પર...

કેનેડામાં ૭૪૮ ડોક્ટરોએ સરકાર પાસે લેખિત માગ કરી છે, કે તેમનો અપાયેલો પગાર વધારો પાછો ખેંચી લેવામાં આવે. તેમને જેટલો પગાર મળે છે, તેમાં તેઓ ખુશ છે. દર્દી...

જાપાનની કોબે સ્ટીલ દુનિયાની જાણીતી મેટલ કંપનીઓની યાદીમાં સામેલ હતી, પરંતુ અહીં પ્રોડક્ટની ગુણવત્તા અંગે ૧૯૭૦થી હેરાફેરી થઈ રહી હતી. ઘટના પ્રકાશમાં આવતા...



to the free, weekly Gujarat Samachar email newsletter