જાપાનમાં શતાયુ વડીલોની સંખ્યા સૌથી વધુ 1,23,330

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...

મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

પૂર્વ વડા પ્રધાન સર નિક ક્લેગને ફેસબૂકના ગ્લોબલ એફેર્સ અને કોમ્યુનિકેશન ટીમના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફેસબૂકના સ્થાપક વડા માર્ક...

જાપાનના વડા પ્રધાન શિન્જો આબેનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા સૌથી વિશ્વાસુ મિત્રો પૈકીના એક છે. હું તેમની સાથે મળીને હિંદ-પ્રશાંત ક્ષેત્રને...

રેજેન્ટ્સ પાર્કમાં ભારતીય મંદિરમાં ૧૮મીએ અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી હતી. જેના કારણે ૩૦થી વધારે હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને નુકસાન પહોંચ્યું છે. 

બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ દુર્ગા પૂજાના અવસર નિમિત્તે ઢાકાના મંદિરને લગભગ દોઢ વીઘા જમીન ભેટ આપી છે. આ ભેટ એટલા માટે મહત્ત્વની છે કે બાંગ્લાદેશ...

યુરોપમાં ૫૫ બિલિયન યૂરો એટલે કે આશરે ૬૩ બિલિયન ડોલરનું જંગી ટેક્સ કૌભાંડ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી છે. યુરોપની બેન્કો અને નેશનલ ટ્રેઝરીને કરોડો યૂરોનું નુકસાન થયું છે. આ કૌભાંડમાં જર્મની, ફ્રાન્સ, સ્પેઇન, ઇટાલી, નેધરલેન્ડ, ડેન્માર્ક, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, નોર્વે...

રવિવારે પાકિસ્તાન સેનાએ પુંછ જિલ્લાના દિગવર સેક્ટરમાં ભારતીય ચોકીઓ પર ગોળીબાર શરૂ કરતાં ધમકી આપી હતી કે જો ભારત એક વખત હુમલો કરે છે તો અમે ૧૦ સર્જિકલ સ્ટ્રાઇક કરીશું. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લંડનમાં આ નિવેદન આપ્યું ત્યારે...

સરદાર સરોવર બંધ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. ૩૧મી ઓક્ટોબરે,...

માનવ ઈતિહાસમાં સૌપ્રથમ વખત વિશ્વની અડધોઅડધ વસ્તી ગરીબ અથવા લગભગ ગરીબની કક્ષામાં આવી છે. વિશ્વના સૌથી મોટાં આર્થિક ગ્રૂપ બ્રૂકિંગ્સ ઈન્સ્ટિટ્યૂટના અભ્યાસ...

ટાન્ઝાનિયાના જીમમાંથી બંદૂકની અણીએ અપહરણ કરાયેલા આફ્રિકાના ૪૩ વર્ષીય સૌથી યુવા બિલિયોનેર મોહમ્મદ દેવજીની સલામત વાપસી માટે તેના પરિવારે જંગી ઇનામ જાહેર...

વિશ્વના સૌથી મોટા ઓઇલ નિકાસકર્તા સાઉદી અરેબિયા નવેમ્બરમાં ભારતને વધુ ૪૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ આપશે તેમ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે. સાઉદી અરેબિયાની આ જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે તે નવેમ્બરથી ઓઇલનું ઉત્પાદન વધારશે. ચાર નવેમ્બરથી...



to the free, weekly Gujarat Samachar email newsletter