પ્રાડાની લુચ્ચાઇઃ કોલ્હાપુરી ચંપલનો આઇડિયા ઉઠાવ્યો, પણ ક્રેડિટ ન આપી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરા

વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચિલીના રણમાં એક ટેકરી પર રુબિન ઓબ્ઝર્વેટરી બનીને તૈયાર છે જેમાં વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા ઇન્સ્ટોલ કરાયો છે. 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની સૂચિત બેઠક પહેલાં ચીને વિશ્વને સંદેશો આપવા પ્રયાસ કર્યો છે. ચીને સોમવારે જણાવ્યું હતું...

અમેરિકી સંસદના સેનેટરો દ્વારા ૧૧મી એપ્રિલે સતત બીજા દિવસે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની પૂછપરછ કરાઈ હતી. ૧૧મી એપ્રિલે પૂછપરછમાં માર્કે સ્વીકાર્યું હતું...

ઇન્ડિયન આર્મી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચીનને સંકેતો અપાઈ રહ્યાં છે કે ઘૂસણખોરી કે અન્ય કોઈ સરહદી હિલચાલ માટે મર્યાદામાં રહે. ઉત્તરમાં પાકિસ્તાનથી માંડીને...

બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં રવિવારથી હજારો વિદ્યાર્થીઓ સડકો પર ઊતરી પડ્યા હતા. ઢાકા યુનિવર્સિટીમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણોમાં ટિયરગેસના...

ભારતીય ઉપખંડ જાહોજલાલીભર્યા અને શાહી ઠાઠમાઠ સાથેના લગ્ન માટે જાણીતો છે. મોટાભાગની પ્રજાને સોના સાથે અપાર પ્રેમ હોય છે, પરંતુ પાકિસ્તાનના લાહોરમાં લગ્ન...

• હવે ચીનની જેમ ભારતીય કરન્સી પણ અમેરિકી વોચલિસ્ટમાં• યુએસમાં પાકિસ્તાની અધિકારીઓને ૪૦ કિમીમાં રહેવું પડશે• યુનાઈટેડ આરબ અમીરાત પણ ટ્રાન્ઝિસ્ટિંગ વિઝા આપશે • બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાને પતિની બાજુમાં દફનાવાશે• પાકિસ્તાનમાં લઘુમતી પર અત્યાચાર...

ભારતથી ૧૮૦૦ શીખ તીર્થ પ્રવાસી બૈશાખી મનાવવા ૧૦ દિવસ માટે રાવલપિંડીના ગુરુદ્વારાએ ગુરુ ગ્રંથસાહિબ ગયા હતા. કેટલાક અન્ય સ્થળે જવાનું પણ તેમનું આયોજન છે. પાકિસ્તાને આ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનના ભારતીય હાઈ કમિશનના અધિકારીઓને મળતા અટકાવ્યા હતા અને...

પંજાબના ૨૭ વ્યક્તિનાં અવશેષોને ઈરાકના મોસુલથી વતન પરત લવાયા તેના ગણતરીના દિવસોમાં જ હવે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં પંજાબના ૨૭ અને પડોશી રાજ્યના અન્ય ચાર નાગરિકો ફસાઈ ગયા હોવાના અહેવાલ છે. ટ્રાવેલ એજન્ટે તેમને ભોળવીને નોકરી માટે...

આફ્રિકી દેશ અલ્જિરિયામાં ૧૧મી એપ્રિલે સૈન્યનું એક ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં તેમાં સવાર ૨૫૭ લોકોનાં મોત થયાં હતાં. પ્લેનમાં ક્રૂ...

એરેઝોનાના પરા વિસ્તાર ફિનીક્સમાં એક નાનું વિમાન ૧૩મી એપ્રિલે ગોલ્ફ કોર્સ પર તૂટી પડતાં ૬ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતાં જેમાં ૨૬ વર્ષીય ગુજરાતી બિઝનેસમેન આનંદ પટેલ પણ સામેલ હતા. આનંદ પટેલ ‘વોટ્‌સ હેપ્પી ક્લોથિંગ’ના સંસ્થાપક હતા. રડાર અધિકારીઓએ...



to the free, weekly Gujarat Samachar email newsletter