20 વર્ષના ભારતીય વિદ્યાર્થીની હત્યાઃ સપ્તાહમાં હત્યાનો બીજો બનાવ

ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબ્રો કેમ્પસ પાસે 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના 23 ડિસેમ્બરે બપોરે ઓલ્ડ કિંગ્સ્ટન રોડ પર બની હતી. પોલીસે જણાવ્યું કે મૃતક ટોરોન્ટો યુનિવર્સિટીમાં...

મેજર જનરલ અહમદ સૈફ બિન ઝાઈતુન અલ મુહાઈરીની BAPS હિન્દુ મંદિરની મુલાકાત

કમાન્ડર-ઈન-ચીફ ઓફ ધ અબુ ધાબી પોલીસ અને અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય મેજર જનરલ અહમદ સૈફ બિન ઝાઈતુન અલ મુહાઈરીએ 26 ડિસેમ્બર 2025ના રોજ BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. સ્વામી બ્રહ્મવિહારીદાસે તેમનું સ્વાગત કરવા સાથે શાંતિ, સંવાદિતા...

કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter