નિસડન ટેમ્પલમાં UNESCOની સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં દિવાળીના આલેખનને વધાવાયું

UNESCOની માનવતાની અગોચર સાંસ્કૃતિક વીરાસતની પ્રતિનિધિત્વરૂપ યાદીમાં દિવાળી (દીપાવલિ)ના આલેખન નિમિત્તે નિસડન ટેમ્પલના હુલામણા નામથી પ્રખ્યાત શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન દ્વારા 10 ડિસેમ્બર 2025ના રોજ સ્વામીઓ, ભક્તો, સ્થાનિક કોમ્યુનિટીના સભ્યો,...

ટ્રમ્પ સરકારે H1-B અને H-4 વિઝા કામચલાઉ રદ કર્યા

ટ્રમ્પ વહિવટી તંત્રે નવા પગલામાં H1-B અને H-4 વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવાની જોગવાઇ લાગુ થઇ છે તેવા સમયે જ વિદેશ વિભાગે નવા નિર્ણયની જાણ કરતો મેઇલ મોકલતાં H1-B અને H-4 વિઝાધારકોની...

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter