અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

ખરા અર્થમાં ‘જાહેર’ સેવક

જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.

યુગાન્ડામાં સામાન્ય ચૂંટણીને થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ અને વિપક્ષના સમર્થકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પોલીસે પ્રમુખપદના અગ્રણી ઉમેદવાર અને ફોરમ...

આખરી તબક્કાના કેન્સરના કારણે માથે તોળાતા મોતનો સામનો કરી રહેલા ન્યુરોસર્જન પોલ કલાનિથિએ કેન્સરના પેશન્ટ તરીકે જિંદગીના શેષ રહેલાં અમૂલ્ય સમય કેવી રીતે...

શ્રીલંકાના નૌકાદળના જવાનોએ ૧૨ ભારતીય માછીમારોની ૧૧મી જાન્યુઆરીએ ધરપકડ કરી છે અને તેમની નૌકાઓ અને માછલી પકડવાનાં સાધનો પણ જપ્ત કરી લેવાયાં છે. તમામ માછીમારો તામિલનાડુના રામેશ્વરમના છે.

પાકિસ્તાનના પૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને એક મુસાફરી દરમિયાન હાઈ બ્લડ પ્રેશરની તકલીફ ઊભી થવાથી તાત્કાલિક ઇન્સેન્ટિવ કેર યુનિટમાં ખસેડાયા હતા. 

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન હરિન્દર સિદ્ધુને ભારતમાં ઓસ્ટ્રેલિયાના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત ૧૧મી ફેબ્રુઆરીએ કરાઈ છે. સિદ્ધુ પેટ્રિક સકલિંગનું...

અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઈએના ભૂતપૂર્વ કર્મચારી એડવર્ડ સ્નોડને આઠમીએ દાવો કર્યો છે કે અલ કાયદાનો વડો ઓસામા બિન લાદેન જીવતો અને તંદુરસ્ત છે. તેમની પાસે તેના પૂરતા પુરાવાઓ પણ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ૯/૧૧ હુમલાના જવાબદાર લાદેનને પાકિસ્તાનમાં...

તાઇવાનમાં છઠ્ઠીએ સવારે આવેલા ભૂકંપને કારણે ૧૩ લોકોનાં મૃત્યુ થયા હતા. ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૪ હતી. તેનું કેન્દ્ર તેનાનથી ૪૮ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં...

સ્વિત્ઝર્લેન્ડના બર્ન શહેરની હોસ્પિટલમાં એક બહેનને એકસાથે ટ્રિપ્લેટ એટલે કે ત્રણ દીકરીઓનો જન્મ થયો. પ્રિમેચ્યોર જન્મેલી એ ત્રણમાંથી બે દીકરીઓ કોજોઈન્ડ...

ઉત્તર કોરિયાએ પ્રતિબંધોની અવગણના કરીને રવિવારે લાંબા અંતરનું રોકેટ લોન્ચ કર્યું છે. આ બાબતે અમેરિકા અને બ્રિટન સહિત સમગ્ર વિશ્વે નારાજગી વ્યક્ત કરી છે....

મહાનગર મુંબઇ પર ૨૦૦૮માં ૨૬ નવેમ્બરના રોજ થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલામાં સનસનીખેજ ખુલાસો થયો છે. લશ્કર-એ-તૈઇબાના આતંકવાદીમાંથી આ કેસમાં તાજના સાક્ષી...



to the free, weekly Gujarat Samachar email newsletter