અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

ખરા અર્થમાં ‘જાહેર’ સેવક

જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.

સંયુક્ત રાષ્ટ્રના વિવિધ શાંતિ મિશનો માટે કાર્યરત શાંતિ સૈનિકો સામે ૬૯ દેશોમાં યૌનશોષણની ફરિયાદ તાજેતરમાં નોંધાઈ છે. ખુદ યુએને શાંતિ સૈનિકોની રાષ્ટ્રીયતાના આધારે અહેવાલ રજૂ કર્યો છે. સદભાગ્યે ભારતમાંથી શાંતિ મિશનો માટે યુએનને ફાળવાયેલા એક પણ...

આઈએસઆઈસમાં ભરતી થયેલા ૨૨,૦૦૦ આતંકવાદીઓની ઓળખ જાહેર થઈ છે. જર્મનીના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે આ તમામ આતંકીઓના પર્સનલ ડોક્યુમેન્ટ્સ મેળવ્યા છે, જેમાં ભરતીફોર્મનો...

એક તરફ ભારતમાં ઉનાળાની શરૂઆત છે ત્યારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં પણ ઉનાળો બેસી ગયો છે અને ગરમી પડી રહી છે ત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ૧૦મી...

કથિત હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ કરનારા નોર્થ કોરિયાએ મહાસત્તા અમેરિકા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. દક્ષિણ કોરિયા અને અમેરિકી સૈન્ય દ્વારા સંયુક્ત રીતે...

લંડનઃ નેપાળના ભૂકંપગ્રસ્તો માટે શિશુકુંજ લંડન દ્વારા ભંડોળ એકત્ર કરવા હોપ ફોર નેપાળ કાર્યક્રમનું આયોજન શનિવાર, ૨૭ ફેબ્રુઆરીએ કરાયું હતું. સ્ટેનમોર ખાતે...

ચીને પેસિફિક મહાસાગરની નીચે સુરંગ બનાવીને છેક અમેરિકા સુધી બુલેટ ટ્રેન ચલાવવા માટે ૧૩ હજાર કિમી લાંબી રેલવેલાઈન પાથરવાની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી છે....

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ગંભીર હોવા છતાં પરમાણુ કાર્યક્રમમાં કોઈ જ બાંધછોડ નહીં કરાય એવી જાહેરાત પાક.ના નાણા પ્રધાને કરી છે. દેવાદાર બનીને કે નાદારી નોંધાવીને...

ઉત્તર કોરિયાએ પોતાની સામે લગાવેલા નવા પ્રતિબંધોની ધરાર અવગણના કરતા ૩જી માર્ચે ટૂંકા અંતરની છ મિસાઇલોના પરીક્ષણ કર્યાં હતા. આ પરીક્ષણ સંયુક્ત રાષ્ટ્ર પરિષદે...

હિન્દુઅોના આરાધ્ય દેવ ભગવાન શંકરના પવિત્ર તિર્થધામ કૈલાસ માનસરોવરની યાત્રામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ જમીન માર્ગે જવામાં તકલીફ પડે તેમ છે અને કૈલાસ માનસરોવર યાત્રા ચીનના તિબેટ સ્થિત લ્હાસાના માર્ગે અથવા તો હેલિકોપ્ટર દ્વારા જ શક્ય છે તેમ સ્કાયલિંક...

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સોશિયલ મીડિયા પરથી પોતાની અને સમર્થકોની પોસ્ટ હટાવવાને કારણે ઘૂંઘવાઈ ગયું છે. તેણે ધમકી આપી છે કે જો તેના પક્ષમાં થતી પોસ્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter