ભારતીય હોકી કોચ ગુરદયાલસિંહે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા

ભારતીય મહિલા હોકી ટીમને 2002 કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક અપાવનાર પૂર્વ મુખ્ય કોચ ગુરદયાલસિંહ ભંગૂનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમણે કેનેડાના સરી શહેરમાં અંતિમ શ્વાસ લીધા હતા.

અમેરિકા, ઇરાન, રશિયા, યુએઇ, પાક. સહિત વિશ્વભરના નેતાઓએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

દિવાળીના પર્વ નિમિત્તે વિશ્વના અનેક દેશોના નેતાઓ અને રાજદ્વારીઓએ ભારતને શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતાં. તેમણે પ્રકાશના પર્વના શાંતિ, સમૃદ્ધિ અને અનિષ્ટ પર ઈષ્ટના વિજયના મેસેજને બિરદાવ્યો હતો. અમેરિકા, ઈરાન, પાકિસ્તાન, રશિયા, શ્રીલંકા સહિતના દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter