ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

એક પ્રાચીન ગ્રીક બ્યૂટી સ્ટાન્ડર્ડને એપ્લાય કરી કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાયેલી વિશ્વની સુંદરતમ દસ સ્ત્રીઓમાં ભારતમાંથી એકમાત્ર દીપિકા પાદુકોણનો સમાવેશ...

દુબઇમાં પ્રથમ હિંદુ મંદિરના દ્વાર દશેરાના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે. દુબઈમાં મોટી સંખ્યામાં વસતા હિન્દુ સમુદાય ઘણા સમયથી ઇચ્છતો હતો કે અહીં...

એ દિવસો દૂર નથી જ્યારે તમે ન્યૂ યોર્કથી લંડન માત્ર 80 મનિટમાં પહોંચી જશો, અને આ શક્ય બનશે હાઈટેક સુપરસોનિક વિમાનમાં પ્રવાસથી. 4000 કિલોમીટર પ્રતિ કલાકની...

બિલિયોનેર બિઝનેસમેન અને ટેસ્લાના માલિક એલન મસ્કે હ્યુમેનોઇડ રોબોટની નવી આવૃત્તિ રજૂ કરી છે. આ પ્રસંગે ટેસ્લાના સીઈઓ એલન મસ્કે કહ્યું હતું કે તે એક દિવસ...

લશ્કરી શાસન ધરાવતા મ્યાંમારના ગુમનામ વિસ્તારોમાં 500થી વધુ ભારતીય આઇટી પ્રોફેશનલ્સને બંધક બનાવી દિવસ-રાત કામ કરાવાય છે. કામ ન કરે તો યાતનાઓ અપાય છે. ભારત...

થાઇલેન્ડમાં ગુરુવારે બનેલી અંધાધૂંધ ગોળીબારની એક હિચકારી ઘટનામાં બે-ચાર વર્ષનાં 22 માસૂમ ભૂલકાં સહિત 34 લોકોનાં મૃત્યુ થયાં છે. પોલીસના જણાવ્યા પ્રમાણે...

ઇન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હિંસા ભડકી ઊઠતા 150થી વધુનાં મોત થયા હતા અને 180થી વધુ લોકો ઘવાયા છે. BRI-1 લીગમાં બે ટીમ વચ્ચે મેચ ચાલી...

ભારત દ્વારા પાકિસ્તાન સરકાર પર મોટી ડિજિટલ સ્ટ્રાઈક કરાઇ છે. શહબાઝ સરકારના ટ્વિટર એકાન્ટ પર ભારતમાં પ્રતિબંધ ફરમાવાયો છે. તાજેતરમાં ભારતે રાષ્ટ્રવિરોધી...

એક બાળક હોય તેના ઉછેરમાં જ આજકાલની યુવા માતાઓ થાકી જતી હોય ત્યારે 25 વર્ષની ઉંમરમાં 22 બાળકોની માતા બની રહેવાનું કેટલું મુશ્કેલ બને તે કલ્પી શકાય તેવું...



to the free, weekly Gujarat Samachar email newsletter