કોલમ્બસ અમેરિકાનો શોધક નથીઃ 20,000 વર્ષ પહેલા જાપાનમાંથી લોકો અમેરિકા પહોંચ્યા હતા

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) એટલે સ્વપ્નો સાકાર કરવાની દુનિયા. સમગ્ર વિશ્વમાંથી સ્થળાંતર કરીને લોકો અહીં ખડકાતા રહ્યા છે. આપણે બધા તો એમ જ માનીએ છીએ અથવા એમ કહેવાયું છે કે ભારતને શોધવા સ્પેનથી નીકળેલો મૂળ ઈટાલિયન ક્રિસ્ટોફર કોલમ્બસ આડા...

સુરેન્દ્રનગરના ડો. ચંદ્રકાંત શાહને ‘ઓર્ડર ઓફ કેનેડા’ સન્માન

વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો.ચંદ્રકાંત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઓર્ડર ઓફ કેનેડા’થી...

અમેરિકાની કાન્યા સેસરે તાજેતરમાં જ અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 32 વર્ષીય કાન્યાએ સ્કેટબોર્ડ પર માત્ર હાથના સહારે 19.65 સેકન્ડ સુધી ઊભા રહેવાનો...

કેનેડામાં ખાલિસ્તાની હરદીપ નિજ્જરની હત્યા બાદ વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં સામેલ એક કેનેડિયન-પાકિસ્તાની વેપારી રાહત રાવને જીવતા સળગાવવાનો પ્રયાસ થયો...

ઇઝરાયલ દ્વારા હમાસના વડા ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ મિડલ-ઇસ્ટના દેશોમાં ભારે તંગદિલી વ્યાપી ગઇ છે. ઇરાને તેના મોતનો બદલો લેવાનો હુંકાર કર્યો છે. અનેક મુસ્લિમ...

બાંગ્લાદેશની સેનાએ 15 ઓગસ્ટ 1975ના રોજ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાન અને તેમના કુટુંબીજનોની હત્યા કરી સત્તા પોતાના હાથમાં લીધી હતી. લગભગ 49 વર્ષે તેમના...

ચીનની રાજધાની બીજિંગ ખાતે ફોરમ ઓન ચાઈના, આફ્રિકા ડિજિટલ કોઓપરેશનની બેઠક સોમવાર 29 જુલાઈએ યોજાઈ હતી. આ બેઠકમાં ચીન અને 26 આફ્રિકી દેશો વચ્ચે ડિજિટલ ક્ષેત્રમાં ત્રણ વર્ષમાં પાર્ટનરશિપ વધુ મજબૂત બનાવવા સમજૂતી સધાઈ હતી. ચીનની મિનિસ્ટ્રી ઓફ ઈન્ડસ્ટ્રી...

વિશ્વના એક ડઝનથી વધુ દેશોના 3000થી વધારે લોકોનો કાફલો દક્ષિણી મેક્સિકોની સીમા તરફ આગળ વધી રહ્યો છે. જેમાં કેટલીય મહિલાઓ અને નાનાં-નાનાં બાળકોનો પણ સમાવેશ...

વડાપ્રધાન મોદી આવતા મહિને ઓગસ્ટમાં યુક્રેનનાં સત્તાવાર પ્રવાસે જશે. રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તેઓ...

કેનેડાની પોલિસ દ્વારા કેનેડામાં સાઉથ એશિયન બિઝનેસમેન પાસેથી ખંડણી માંગતા 6 પંજાબી યુવકોની ધરપકડ કરવામાં આવી છે. સાતમા શકમંદને પકડવા કેનેડામાં વોરન્ટની...

તાલિબાની શાસનવાળા અફઘાનિસ્તાનમાં દીકરીઓના પિતા પરિવર્તન લાવી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે તેમની દીકરીઓ ભણે અને આગળ વધે. તેમને નોકરી કે વેપાર કરવાની આઝાદી...



to the free, weekly Gujarat Samachar email newsletter