
આ તસવી૨ મેક્સિકોના સિએરા ડે નાઇકા પહાડીઓની નીચે આવેલી ક્રિસ્ટલ ગુફાની છે.
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
આ તસવી૨ મેક્સિકોના સિએરા ડે નાઇકા પહાડીઓની નીચે આવેલી ક્રિસ્ટલ ગુફાની છે.
આ સાથેની તસવીર કેનેડાના બ્રિટિશ કોલંબિયાની છે, જ્યાં ત્રણ વર્ષના લાંબા અરસા બાદ બૈસાખી પરેડ યોજાઇ હતી. જેમાં અંદાજે પાંચ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
યુએસ પ્રમુખ જો બાઈડેને એક સમયે પોતાના પૂર્વજો રહેતા હતા તે કાઉન્ટી મેયોના બાલિના ટાઉનમાં ચૂંટણીપ્રચાર સ્ટાઈલનું પ્રવચન આપી ઘરઆંગણાની આઈરિશ વોટબેન્કને પોતાના...
વિશ્વ પ્રસિદ્ધ સિંગર સેલેના ગોમેઝે હવે ઈન્સ્ટા પર 40 કરોડ ફોલોઅર્સ ધરાવતી વિશ્વની પહેલી મહિલા બની છે. તાજેતરમાં અનેક વિવાદોમાં ચર્ચાના ચોતરે ચઢી હોવા છતાં...
ભારતની પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે રૂ. 13,000 કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરીને વિદેશમાં ભાગી જનાર હીરાના વેપારી મેહુલ ચોકસીને હવે પ્રત્યાર્પણ સંધિ...
ચીનને પછાડીને ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની વસ્તી વધીને 142.86 કરોડ થઈ છે, જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે અને તે બીજા ક્રમે...
ઘણા લોકો શાંતિની શોધમાં અલગ અલગ સ્થળોનો પ્રવાસ કરતા હોય છે. પરંતુ સ્પેનની આ મહિલાએ 230 ફીટ ઊંડી ગુફામાં એક જ સ્થળે 500 દિવસ વીતાવીને અલગ પ્રકારનો વિશ્વવિક્રમ...
દેવતાઓને બલિ ચડાવવાની પ્રથા પુરાણકાળની છે. જોકે, પ્રાચીન ઈજિપ્તમાં રાજાઓને જ ભગવાન માનવામાં આવતા હતા અને તેમના મૃત્યુ પછી શબમાં મસાલા ભરીને સજાવટભર્યા...
અમેરિકાના ડિફેન્સ મંત્રાલય પેન્ટાગોનના ગુપ્ત દસ્તાવેજો લીક થયાના સમાચારો આખી દુનિયાના મીડિયામાં છવાયેલા છે. એ બાબતે અમેરિકાની છબિ ખરડાઈ છે. અને હવે, આ...
અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટનો નિવાસી એવો 18 વર્ષીય રિયો માત્સુઓકા યુરોપના તમામ દેશોની મુલાકાત લેનાર વિશ્વનો સૌથી યુવા પ્રવાસી બન્યો છે. રિયોએ તેના 18મા...