યુગાન્ડામાં હજારો નર્સ વિદેશમાં નોકરી માટેની તક શોધ્યા કરે છે. આ નર્સીસ દેશના હેલ્થ વર્કફોર્સમાં જોડાતી નથી. જેના પરિણામે યુગાન્ડામાં પણ નર્સીસની અછત સર્જાઈ છે. યુગાન્ડામાં દર વર્ષે આશરે 5,000 નર્સ કામકાજ માટે બહાર આવે છે. આમાંથી માત્ર 2,000 જેટલી...

